________________
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારને અવશ્ય ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરાવીને સંસારથી વિસ્તાર પમાડે તેવા છે,” આવો બોધ હોવાને કારણે તે ગીતાર્થને પરતંત્ર થવાનો જેને રાગ છે, તેને સમ્યગુગુરુરાગ છે; અને સમ્યગુગુરુરાગને કારણે જે જીવને ચારિત્રાચારનાં અનુષ્ઠાનોરૂપ ક્રિયામાં સામર્થ્ય છે અર્થાત્ ગુણવાનને પરતંત્ર થઈને ચારિત્રની ક્રિયાઓ સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને તે રીતે સેવવાનું સામર્થ્ય છે, તેવા જીવમાં દીક્ષાની યોગ્યતા છે અને તેવા જીવો શ્રત ધારણ કરવાની અલ્પપ્રજ્ઞાવાળા હોવા છતાં માર્ગાનુસારી બુદ્ધિવાળા હોય તો મુગ્ધતાથી યોગમાર્ગ પ્રત્યે રાગવાળા હોય છે. તેથી દીક્ષાને યોગ્ય છે. [alI અવતરણિકા :
પૂર્વશ્લોકમાં દીક્ષાની યોગ્યતા કેવા પુરુષમાં છે, તે બતાવ્યું. હવે તેવા યોગ્ય પુરુષને કઈ રીતે દીક્ષા આપવી જોઈએ, અને દીક્ષા વખતે સામાદિનો વ્યાસ કરાય છે, તે કઈ રીતે સફળ છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
देया दीक्षाऽस्य विधिना नामादिन्यासपूर्वकम् ।
हन्तानुपप्लवश्चायं सम्प्रदायानुसारतः ।।४।। અન્વયાર્થ :
=આને-પૂર્વશ્લોકમાં બતાવેલ દીક્ષાને યોગ્ય એવા જીવને, નામરિન્યાપૂર્વ—નામાદિત્યાસપૂર્વક વિધિન=વિધિથી, રીક્ષા લેવાદીક્ષા આપવી અને માં આ=કામાદિનો વ્યાસ, સવાયાનુસારત=સંપ્રદાયના અનુસારથી અનુપHવ: જો=અનુપપ્લવ છેકવિધ્વરહિત છે=વિધ્વરહિત દીક્ષાના નિર્વાહનું કારણ છે. જો શ્લોકાર્થ :
આને પૂર્વશ્લોકમાં બતાવેલ દીક્ષાને યોગ્ય એવા જીવને, નામાદિવ્યાસપૂર્વક વિધિથી દીક્ષા આપવી, અને આ નામાદિનો ન્યાસ, સંપ્રદાયના અનુસારથી અનુપપ્લવ છે વિળરહિત છે વિઘ્નરહિત દીક્ષાના નિર્વાહનું કારણ છે. III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org