________________
GO
દીક્ષાઢાત્રિશિકા/બ્લોક-૩૧ અન્વયાર્થ :
વરાત્વાવિના=બકુશપાદિ સ્વરૂપે શ્રુતસંભળાયેલા વિચિત્ર= વિચિત્રપણાનું નાનો=અનાલોચન કરીને, વિશ્વ =દિગંબરો રીક્ષાશુદ્ધેવારૂપેણ વૃથા બ્રાન્તદીક્ષાનાં શુદ્ધ એકરૂપથી વૃથા ભ્રાંત છે–દીક્ષા શુદ્ધ એકરૂપ છે, પરંતુ તરતમતાથી અનેક ભૂમિકાવાળી નથી, એ પ્રકારની વૃથા ભ્રાતિને ધારણ કરે છે. ૩૧ શ્લોકાર્ચ -
બકુશપણાદિ સ્વરૂપે સંભળાયેલા વિચિત્રપણાનું અનાલોચન કરીને દિગંબરો દીક્ષાના શુદ્ધએકરૂપથી વૃથા ભ્રાંત છે–દીક્ષા શુદ્ધ એકરૂપ છે, પરંતુ તરતમતાથી અનેક ભૂમિકાવાળી નથી, એ પ્રકારની વૃથા ભ્રાન્તિને ધારણ કરે છે. II3II. ટીકા :
विचित्रत्वमिति-बकुशत्वादिना श्रुतं-प्रवचनादाकर्णितं, विचित्रत्वमनालोच्य दीक्षाया यच्छुद्धमेकं रूपं परमोपेक्षामात्रलक्षणं तेन वृथा दिगम्बरैर्धान्तं, यैः प्रतिक्षिप्यते व्यवहारकाले दीक्षापारम्यं । शुद्धदीक्षाकारणावलम्बने उपरितनोत्कर्षाभावेऽपि दीक्षामात्राप्रतिक्षेपे च धर्मोपकरणधरणेऽपि तेषां तदव्याघातः स्यात्, बुद्धिपूर्वकममत्वपरिहारस्याप्याहारादिग्रहणवदुपपत्तेरित्यन्यत्र विस्तरः ।।३१।। ટીકાર્ચ -
વેશત્વાદિના ..... પારગમ્ | બકુશત્વાદિથી વિચિત્રપણું પ્રવચનથી સંભળાયેલું છે, તેનું અનાલોચન કરીને દીક્ષાનું પરમ ઉપેક્ષામાત્રરૂપ જે શુદ્ધએકરૂપ છે તેનાથી દિગંબરો વૃથા ભ્રાંત છે. જેઓ વડે વ્યવહારકાળમાં દીક્ષાનું પરમપણું પ્રતિક્ષેપ કરાય છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે દિગંબરો દીક્ષાને શુદ્ધએકરૂપ માને છે, તે તેઓની માન્યતા ભ્રાંતિરૂપ છે. વળી તેઓ શુદ્ધઉપયોગરૂપ દીક્ષાને મોક્ષનું કારણ સ્વીકારે છે અને શુભઉપયોગરૂપ દીક્ષાને મોક્ષનું કારણ સ્વીકારતા નથી, તે ઉચિત નથી. હવે તેઓ શુદ્ધઉપયોગરૂપ દીક્ષાને મોક્ષનું કારણ સ્વીકારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org