________________
૪૧
ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ તેઓ ભવાંત છે'; અને આવા પ્રકારનો ઉદ્યમ કરનારા સાધુ આત્મામાં લાગેલા કર્મોને ભેદી રહ્યા છે, માટે “ભિક્ષુ' છે.
(૪) “સત્તર પ્રકારના સંયમમાં જેઓ ચરી રહ્યા છે, તેઓ ચરક છે; અને આવા પ્રકારના ચરક સાધુ આત્મામાં લાગેલા કર્મોને ભેદી રહ્યા છે, માટે ‘ભિક્ષુ” છે.
(૫) “આત્મામાં મોહના સંસ્કારોરૂપ પાપ વિદ્યમાન છે. તે મોહના સંસ્કારોનું ઉન્મેલન કરી રહ્યા છે, માટે મુનિ ક્ષેપક છે અને આવા પ્રકારના ક્ષેપક મુનિ કર્મોને ભેદનારા છે, માટે “ભિક્ષુ છે.
(૩) “મુનિઓ આત્મામાં તત્ત્વજ્ઞાનના સંસ્કારના આધાન અર્થે બાર પ્રકારની તપરૂપી લક્ષ્મીમાં ઉદ્યમ કરનારા છે, તેથી તપસ્વી છે'; અને આવા પ્રકારના તપસ્વી એવા મુનિ કર્મોને ભેદનારા છે, માટે “ભિક્ષુ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભિક્ષુ, યતિ આદિ શબ્દો, શબ્દોથી અને વ્યુત્પત્તિથી અન્ય અન્ય અર્થને બતાવે છે, અને ફળથી ભિક્ષુરૂપ એક અર્થને બતાવે છે. II૧લા અવતરણિકા :
ભિક્ષુના તાત્પર્યને બતાવવા માટે મુનિના પર્યાયવાચી અન્ય શબ્દોને ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
तीर्णस्तायी व्रती द्रव्यं क्षान्तो दान्तो मुनिर्यतिः । ऋजुः प्रज्ञापको भिक्षुर्विद्वान् विरततापसौ ।।२०।। बुद्धः प्रव्रजितो मुक्तोऽनगारश्चरकस्तथा । पाखण्डी ब्राह्मणश्चैव परिव्राजकसंयतौ ।।२१।। साधुर्लक्षश्च तीरार्थी निर्ग्रन्था श्रमणस्तथा ।
इत्यादीन्यभिधानानि गुणभाजां महात्मनाम् ।।२२।। શ્લોક-૨૦નો અન્વયાર્થતીર્થ તીર્ણ, તાથી તાયી, ગ્રતી-વ્રતી, ચંદ્રવ્ય, સાન્તાક્ષાંત, તાન્તો દાંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org