________________
ભિક્ષાત્રિશિકા/શ્લોક-૧૯ બ્લોકાર્ય :
પાપની ક્ષપણા કરતા ક્ષપક છે અને તારૂપી લક્ષ્મીથી તારવી છે. આ શ્લોક-૧૮-૧૯માં બતાવ્યા એ, ખરેખર અર્થથી ભિક્ષ' શબ્દની વ્યુત્પત્તિના ભેદો છે. ll૧૯ll ટીકા:
क्षपक इति-पापं क्षपयन् क्षपको भण्यते । तपाश्रिया तपोलक्ष्म्या च तपस्वी । अमी हि प्रासङ्गिका अपि अर्थतो भिक्षुशब्दनिरुक्तस्य भेदाः तदर्थं प्रत्यव्यभिचारात् सर्वेषां । तदाह भिक्षुशब्दनिरुक्तद्वारे नियुक्तिकृत् - "भिंदतो अ जहक्खुहं भिक्खु जयमाणओ जई होइ । संजमचरओ चरओ भवं खिवंतो भवंतो अ ।। जं भिक्खमत्तवित्ती तेण य भिक्खु खवेइ जं खवणो ।
તવલંનને તત્વસિવિવિ કન્નોવિપક્ઝાયો” | (હવે નિવૃ૦/રૂ૪રૂ-૪)T98ા ટીકાર્ચ -
પાપં લાયન્ ..... પાપની ક્ષપણા કરતા ક્ષપક કહેવાય છે અને તપશ્રીથી–તપરૂપી લક્ષ્મીથી, તપસ્વી કહેવાય છે. આ પ્રાસંગિક પણ શબ્દો=પ્રાસંગિક કહેવાયેલા ભિક્ષ-યતિ વગેરે શબ્દો અર્થથી ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિના ભેદો છે; કેમ કે સર્વેનો=ભિક્ષ, યતિ આદિ સર્વ શબ્દોનો, તદર્થ પ્રતિ=ભિક્ષુ શબ્દના વ્યુત્પત્તિના અર્થ પ્રતિ, અવ્યભિચાર છે.
તવાદ - મિક્ષશનિવારે નિવૃત્તિવૃત - ભિક્ષુ શબ્દના વિરુક્ત દ્વારમાં= ભિક્ષ શબ્દની વ્યુત્પત્તિને કહેનારા દ્વારમાં, નિર્યુક્તિકાર વડે તે ભિક્ષ. યતિ આદિ શબ્દો ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિના અર્થને કહેનારા છે તે, કહે છે – fમહંતો ..... ” ||
નં ..... પન્નામો” || જે પ્રમાણે સુધાને ભેદતા=આઠ પ્રકારની કર્મરૂપ સુધાને ભેદતા ભિક્ષુ કહેવાય, યતના કરતા યતિ થાય. સંયમને ચરતા ચરક થાય, ભવની ક્ષપણા કરતા ભવાંત થાય, જે કારણથી ભિક્ષામાત્રવૃત્તિ છે તે કારણથી ભિક્ષુ છે, જે કારણથી ક્ષપણા કરે છે તે કારણથી ક્ષપક છે, તપ-સંયમમાં ઉદ્યમવાળા છે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org