SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ભિક્ષાત્રિશિકાશ્લોક-૧૬ અવતરણિકા : વળી ભાવભિક્ષ કેવા છે તે અન્ય પ્રકારે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :इदं शरीरमशुचि शुक्रशोणितसम्भवम् । શાશ્વતં ચ મત્વા યઃ શાશ્વતાર્થ પ્રવર્તિત સાદા અન્વયાર્થ: જે ભિક્ષુ રૂર્વ શરીરં આ શરીરને શુચિ અશુચિવાળું શુશોણિતસમય શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું શાશ્વત મિત્રો અને અશાશ્વત માનીને શાશ્વતાર્થ શાશ્વત અર્થતે માટે પ્રવર્તિત પ્રવર્તે છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. ૧૬ શ્લોકાર્ચ - જે ભિક્ષુ આ શરીરને અશુચિવાળું, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું અને અશાશ્વત માનીને, શાશ્વત અર્થને માટે પ્રવર્તે છે, તે ભાવભિ છે. ll૧૬ના ટીકા - રૂતિ-વ્ય: સાઉદ્દા ટીકાર્ચ - શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. II૧૬ ભાવાર્થ(૩૭) અશુચિવાળા અને શુકશોણિતથી ઉત્પન્ન થયેલા આ શરીરને અશાશ્વત માનીને શાશ્વત અર્થ માટે પ્રવર્તનારા ભાવભિક્ષુ - અનાદિકાળથી જીવને તે તે શરીરની પ્રાપ્તિ થાય છે, અને તે શરીર પ્રત્યે મમત્વ થાય છે કે આ શરીર મારા સુખનું સાધન છે. આવી અવ્યક્ત બુદ્ધિ જીવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004687
Book TitleBhikshu Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy