________________
૧૯
ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૪ અન્વયાર્થ :
=જે મુનિ સાર્થવં પ્રવેદતિ આર્યપદને અર્થાત્ શુદ્ધ ધર્મપદને પ્રવેદન કરે છે અર્થાત્ લોકો આગળ પ્રકાશન કરે છે, અને સ્થિતિ સ્થાપત્ત શુદ્ધ ધર્મપદમાં રહેલા સાધુ પરને શુદ્ધ ધર્મપદમાં સ્થાપન કરે છે, પુના=વળી યુશીનાનાં ઘર્મવેદાં-કુશીલોની ધર્મચેષ્ટાનો રચનતિ ત્યાગ કરે છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. I૧૪ શ્લોકાર્ચ -
જે મુનિ આર્યપદનું પ્રવેદન કરે છે, શુદ્ધ ધર્મપદમાં રહેલા સાધુ પરને શુદ્ધ ધર્મપદમાં સ્થાપન કરે છે; વળી કુશીલોની ધર્મચેષ્ટાનો ત્યાગ કરે છે, તે ભાવભિક્ષુ છે. ll૧૪
શ્લોકના કેટલાક શબ્દોના અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકા:
प्रवेदयतीति-प्रवेदयति-कथयति, आर्यपदं-शुद्धधर्मपदम् ।।१४।। ટીકાર્ચ -
વેતિ .... શુદ્ધધર્મજવમ્ આર્યપદનું શુદ્ધ ધર્મપદનું કથન કરે છે. ll૧૪ ભાવાર્થ(૩૩) શુદ્ધ ધર્મપદનું કથન કરનારા ભાવભિક્ષુ -
જે મુનિ શુદ્ધ ધર્મપદમાં સ્વયં રહેલા છે અને યોગ્ય જીવોને શુદ્ધ ધર્મપદનું સ્વરૂપ બતાવે છે, જેથી તે તે જીવો પોતાની યોગ્યતાને અનુરૂપ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરે. આવા પ્રકારના મુનિઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૩૪) શુદ્ધ ધર્મપદમાં રહેલા, બીજાને શુદ્ધ ધર્મપદમાં સ્થાપન કરનારા ભાવભિક્ષુ:
જે યોગ્ય જીવો શુદ્ધ ધર્મ સ્વીકારવા માટે તત્પર થયેલા છે, તેવા યોગ્ય જીવોને દીક્ષા આપીને અનુશાસન આપે છે, જેથી તે જીવો શુદ્ધ ધર્મપદમાં સ્થાપન થાય. આ રીતે સ્વયં શુદ્ધ ધર્મપદમાં રહેલા છે અને યોગ્ય જીવોને શુદ્ધ ધર્મપદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org