________________
ભિક્ષુહાગિંશિકા/શ્લોક-૧ અવતરણિકા:
વળી અન્ય રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ કહે છે – શ્લોક -
न कुप्यति कथायां यो नाप्युच्चैः कलहायते ।
उचितेऽनादरो यस्य नादरोऽनुचितेऽपि च ।।६।। અન્વયાર્થઃ
થાયાં (ઓ) કથામાં=ધર્મકથામાં ન યુતિ=કોપ કરતા નથી, પEવળી વૈઃ નદીતિ (જેઓ) અત્યંત કલહ કરતા નથી. યસ્થ જેઓને
તેડના રોકઉચિતમાં અનાદર અને તે-અનુચિતમાં સાવરોપિક આદર પણ ન નથી, તે ભાવભિક્ષ છે એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. lign. શ્લોકાર્ચ -
જેઓ ધર્મકથામાં કોપ કરતા નથી, વળી જેઓ કલહ અત્યંત કરતા નથી, જેઓને ઉચિતમાં અનાદર અને અનુચિતમાં આદર પણ નથી, તે ભાવભિક્ષ છે. IslI
નડિવિ ન - અહીં મ િથી એ કહેવું છે કે ઉચિતમાં તો અનાદર નથી આદર છે, પરંતુ અનુચિતમાં આદર પણ નથી. ટીકાઃ
ન થતીતિ-વ્યE Tદ્દા ટીકાર્ચ -
આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા રચેલ નથી. ભાવાર્થ(૧૨) ધર્મકથામાં કોપ નહિ કરનારા ભાવભિક્ષુ -
જે સાધુ ભગવંતો યોગ્ય શ્રોતાને ધર્મકથા કરતા હોય અને કોઈ શ્રોતા યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org