________________
ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-પ (૯) મૂચ્છથી ગૃહસ્થના સંબંધને વર્જનારા ભાવભિક્ષુ -
સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરનારા, ભાવસમ્યગ્દર્શનવાળા અને તપસંયમની બુદ્ધિમાં સદા અમૂઢ એવા સાધુ ગૃહસ્થના સંપર્કમાં આવે તોપણ મૂચ્છ કરતા નથી, માટે ગૃહસ્થના સંબંધના વર્જનવાળા છે. તેથી ભાવથી સર્વત્ર અપ્રતિબદ્ધ પરિણામવાળા છે. આવા પ્રકારના સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.IIઝા અવતરણિકા:
વળી અવ્ય પ્રકારે ભાવભિક્ષુનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
न यश्चागामिनेऽर्थाय सन्निधत्तेऽशनादिकम् ।
सार्मिकान्निमन्त्र्यैव भुक्त्वा स्वाध्यायकृच्च यः ।।५।। અન્વયાર્થ:
ર=અને જે સાધુ સમર્થ ભાવીના અર્થને માટે કરશનન્કિ અશન આદિને ન ત્રિથ7=સમીપમાં રાખતા નથી સાઘર્મિકા=સાધર્મિકોને નિમર્ચવ=નિમંત્રણ કરીને જ અને મુક્વા વાપરીને ય =જે સાધુ સ્વાધ્યાયવ્ય= સ્વાધ્યાયને કરનારા છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. પાા શ્લોકાર્ચ -
અને જે સાધુ ભવિષ્યના અર્થને માટે અશન આદિને સમીપમાં રાખતા નથી, સાધર્મિકોને નિમંત્રણ કરીને જ અને વાપરીને જે સાધુ સ્વાધ્યાયને કરનારા છે, તે ભાવભિક્ષ છે. I[પા. ટીકા -
नेति-आगामिनेऽर्थाय श्वः परश्वो वा भाविने प्रयोजनाय, निमन्त्र्यवेत्यनेन स्वात्मतुल्यसाधर्मिकवात्सल्यसिद्धिरुक्ता । भुक्त्वा स्वाध्यायकृच्चेत्यत्र चशब्दाच्छेषनुष्ठानपरत्वग्रहेण नित्याप्रमादित्वमुक्तम् ।।५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org