________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા
શ્લોકનં.
વિષય
૧૪. (૨૪) કાય અને આકાશના અવકાશદાનસંબંધના સંયમથી અને લઘુતૂલમાં સમાપત્તિ થવાથી આકાશમાં ગતિની સિદ્ધિ
(૨૫) મહાવિદેહામાં સંયમ ક૨વાથી પ્રકાશઆવરણના
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
ક્ષયની સિદ્ધિ.
(i)
(ii)
(૨૭) સ્થૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય. સ્થૂલાદિ પાંચ અવસ્થાવિશેષનું સ્વરૂપ. ભૂતજયનું ફળ - અણિમાદિની પ્રાપ્તિ, કાયાની સંપત્તિ, કાયાના ધર્મોનો અનભિઘાત. (૨૭) ગ્રહણાદિમાં સંયમ ક૨વાથી ઇન્દ્રિયજય. (i) ગ્રહણાદિ પાંચનું સ્વરૂપ.
(ii) ઇન્દ્રિયજયનું ફળ - મનોજવ, વિકરણભાવ, પ્રકૃતિનો જય.
(૨૮) અંતઃકરણજયનું ફળ - કેવલ સત્ત્વપુરુષની અન્યતાખ્યાતિમાં રહેલા યોગીને સર્વજ્ઞપણાની અને સર્વભાવોના અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ. (i) અન્યતાખ્યાતિનું સ્વરૂપ. (ii) સર્વજ્ઞપણાનું સ્વરૂપ.
(૨૯) વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાથી સ્વરૂપપ્રતિષ્ઠિતપણારૂપ ફળની પ્રાપ્તિ. (i) વિશોકાસિદ્ધિમાં પ્રાપ્ત થયેલ સમાધિમાં સ્થિતિનું બીજ સંગ અને સ્મયનું અકરણ. (ii) સંગ અને સ્મયકરણમાં અનિષ્ટનો પ્રસંગ. (૩૦) ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ ક૨વાથી જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોનું વિવેચક વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. (i) વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનના સંજ્ઞા, વિષય અને સ્વભાવ.
(ii) વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી
ફળપ્રાપ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
૧૭
પાના નં.
૬૪-૬૮
૬૮-૭૬
૭૬-૮૧
૮૧-૮૩
૮૪-૮૫
૮૩-૮૯
૮૯-૯૨
૯૩-૯૭
www.jainelibrary.org