SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૨૦ બ્લોક : विदुषोऽपि तथारूढः सदा स्वरसवृत्तिकः । શરીરાવિયામનિવેશ મિનાશ્વતઃ સારવા અન્વયાર્થ : શરીરાવિયા=શરીરાદિના અવિયોગના કામનાપતિ =અભિલાષથી વિદુષોડપિ=વિદ્વાનોને પણ તારૂઢ: તે પ્રકારનો રૂઢ સવા=હંમેશાં સ્વરસવૃત્તિવાનું સ્વરસવૃત્તિવાળો મિનિવેશ:=અભિનિવેશ છે. જરા શ્લોકાર્થ : શરીરાદિના અવિયોગના અભિલાષથી વિદ્વાનોને પણ તે પ્રકારનો રૂઢ સદા સ્વરસવૃત્તિવાળો અભિનિવેશ છે. [૨૦ ટીકા : विदुषोऽपीति-विदुषोऽपि पण्डितस्यापि, तथारूढः पूर्वजन्मानुभूतमरणदुःखाभाववासनाबलाद् भूयः समुपजायमानः, शरीरादीनामवियोगस्याभिलाषतः शरीरादिवियोगो मे मा भूदित्येवंलक्षणादभिनिवेशो भवति, सदा निरन्तरं स्वरसवृत्तिकोऽनिच्छाधीनप्रवृत्तिकः (निमित्तानधीनप्रवृत्तिकः), तदुक्तं-“स्वरसवाही વિદુષોડપિ તથા રૂટોડમિનિવેશ:” [૨૬] રૂતિ ૨૦ના ટીકાર્ચ - વિદુષોડપિ ..... સમુપનાયમાન:, વિદ્વાનોને પણ પંડિતોને પણ, તથારૂઢ તે પ્રકારે રૂઢ=પૂર્વજન્મમાં અનુભવ કરાયેલા મરણના દુ:ખના અભાવની વાસનાના બળથી ફરી ઉત્પન્ન થતો, અભિનિવેશ થાય છે, એમ સંબંધ છે. આ અભિનિવેશ કેમ ઉત્પન્ન થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શરીરવિનામ્ ...... મતિ, શરીરાદિના અવિયોગના અભિલાષથી આ અભિનિવેશ ઉત્પન્ન થાય છે= શરીરાદિનો વિયોગ મને ન થાઓ' એવા સ્વરૂપવાળા અભિલાષથી આ અભિનિવેશ ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy