SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨ तत्र ાર્યવિમુખ્યઃ, ત્યાં=સાત પ્રકારતી પ્રાંત-ભૂ-પ્રજ્ઞામાં, (૧) મને કાંઈ જ્ઞાતવ્ય તથી, (૨) મારા ક્લેશો ક્ષીણ થઈ ગયા છે, મારે કાંઈ ક્ષેતવ્ય=ક્ષીણ કરવા યોગ્ય નથી, (૩) મારા વડે જ્ઞાન પ્રાપ્ત કરાયું છે, (૪) (મારા વડે) વિવેકખ્યાતિ પ્રાપ્ત કરાઈ છે, એ પ્રકારે કાર્યવિષયક નિર્મળ જ્ઞાનસ્વરૂપ ચાર કાર્યવિમુક્તિઓ છે. હવે ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિઓ બતાવે છે -- ૪૬ ..... चरितार्था ચિત્તવિમુય કૃતિ, (૧) મારી બુદ્ધિ ચરિતાર્થ છે, (૨) ગુણો હતઅધિકારવાળા છે, તેથી મોહબીજના અભાવને કારણે આનો= ગુણોતો, પ્રરોહ ક્યાંથી થાય ?, (૩) મને સમાધિ સાત્મીભૂત થયેલી છે, એથી સ્વરૂપપ્રતિષ્ઠ હું છું. એ પ્રકારે ગુણવિષયજ્ઞાનરૂપ ત્રણ ચિત્તવિમુક્તિઓ છે. કૃતિ શબ્દ સાત પ્રકારની પ્રાંત-ભૂ-પ્રજ્ઞાતા કથનની સમાપ્તિસૂચક છે. તવિમુ – તે આ=શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું તે આ, પાતંજલયોગસૂત્ર ૨/૨૭માં કહેવાયું છે “તસ્ય પ્રજ્ઞા ।।” કૃતિ ।। “તેનીવિવેકખ્યાતિની સાત પ્રકારે પ્રાન્તભૂમિવાળી પ્રજ્ઞા છે.” - રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૨।। * બુદ્ધેરન્તનું વાયશ્થિચ્છાયાસાન્તિઃ - મુદ્રિતપ્રતમાં પાઠ છે, ત્યાં બુદ્ધેરન્તર્મુહા યા પિચ્છાયાસન્તિ: પાઠ રાજમાર્તંડ પ્રમાણે સંગત જણાય છે. સા = સપ્તા સપ્તપ્રાર: મુદ્રિતપ્રતમાં પાઠ છે, ત્યાં સા પ સપ્તા=સપ્તપ્રIRI: પાઠ સંગત જણાય છે. * અધિત મયા દાનપ્રાપ્તવિવેજ્ઞાતિઃ પાઠ છે, ધાતું મયા જ્ઞાનમ્, પ્રાપ્તા વિવેજ્ઞાતિઃ એ પ્રમાણે રાજમાર્તંડ ટીકા પ્રમાણે પાઠ સંગત જણાય છે. * ચરિતાર્યા મે વૃદ્ધિનુ કૃતધિારાઃ પ્રતમાં પાઠ છે, ત્યાં રિતાર્થા મે વૃદ્ધિ:, મુળા દૈતાધિારા: પાઠ રાજમાર્તંડ પ્રમાણે સંગત જણાય છે. ભાવાર્થ: શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાથી ક્લેશનાશ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy