SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૧ अन्यथोपप्लवं विनापि ध्रुवात्मदर्शनेन प्रेमोत्पत्त्यभ्युपगमे तत्रापि त्वन्मतप्रसिद्धात्मन्यपि तत्प्रेम भवेत्, आत्मदर्शनमात्रस्यैव लाघवेन प्रेमहेतुत्वात्, ध्रुवत्वभावनमेव मोहादिति तु स्ववासनामात्रमिति न किञ्चिदेतत् ।।११।। ટીકાર્ચ - ધ્રુવેક્ષનેડપિ... સત્સંરક્ષયા, ધ્રુવ ઇક્ષણમાં પણ=ધ્રુવ આત્મદર્શનમાં પણ, નિવૃત્ત થયેલો=ઉપરત થયેલો, પ્રેમ ઉત્પન્ન થવા માટે ઉત્સાહિત થતો નથી; કેમ કે અનુપપ્લવ છે=સંક્લેશનો ક્ષય છે. સંક્લેશનો ક્ષય કેમ છે તેમાં હેતુ કહે છે – વિમા .... માના, બૌદ્ધમતાનુસાર મુક્ત આત્માઓમાં વિભાગપરિક્ષયનું અભિધાન છે. ધ્રુવ આત્મદર્શનમાં પણ નિવૃત્ત થયેલો પ્રેમ ઉસ્થિત થતો નથી એમ પૂર્વમાં કહ્યું, તે કોની જેમ ઉસ્થિત થતો નથી ? તે બતાવે છે – જ્ઞાને..... મવન્મતે, તમારા મનમાં=બૌદ્ધના મતમાં, જ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ-જ્ઞાનમાં ગ્રાહ્યાકાર ઉત્થિત થતો નથી તેની જેમ, ધ્રુવ આત્મદર્શનમાં પણ પ્રેમ ઉસ્થિત થતો નથી, એમ સંબંધ છે. ૩૫ . નિવૃત્તિરિતિ, જે કારણથી ઉપપ્લવના વશથી તેમાં=જ્ઞાનમાં, તેનો અવભાસ છે=ગ્રાહ્ય આકારનો અવભાસ છે, વળી તેના અભાવમાંઉપપ્લવના અભાવમાં, તેની નિવૃત્તિ છેકગ્રાહ્ય આકારની નિવૃત્તિ છે, એથી ઉપપ્લવના અભાવમાં જ્ઞાનમાં ગ્રાહાકાર બૌદ્ધમતાનુસાર પ્રાપ્ત થતો નથી, એ પ્રકારે સંબંધ છે. તથા સિદ્ધાન્તો વ: – અને તે પ્રકારે ઉપપ્લવના અભાવમાં જ્ઞાનમાં ગ્રાહાકારની નિવૃત્તિ થાય છે તે પ્રકારે, તમારો=બૌદ્ધો, સિદ્ધાંત છે. “પ્રાહ્યું .... વિરાસી” “તેનું ગ્રાહ્ય નથી=ઉપપ્લવ વગરના જ્ઞાનનું કોઈ ગ્રાહ્ય નથી, તેના વડે ગ્રહણ નથી=ઉપપ્લવ વગરના જ્ઞાન વડે ગ્રહણ નથી. જ્ઞાનાંતરગ્રાહ્યપણાથી પણ શૂન્ય છે તે જ્ઞાન અન્યજ્ઞાનથી ગ્રાહ્ય નથી, તોપણ પ્રત્યક્ષરૂપનો જ્ઞાનમય પ્રકાશ તે પ્રકારે વિરાસી=પ્રગટ હતો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy