________________
૧૮
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૭
જ ક્યાંક આરોગ્યપણું છે અર્થાત્ કોઈ સ્ત્રીમાં પ્રમિત એવા પુત્રના સંબંધનું
કુમારી સ્ત્રીમાં આરોપ્યપણું છે.
-
इत्थं च હૃદવ્યમ્ ।। અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે આત્માના અભાવપક્ષમાં તૈરાત્મ્યનો અયોગ થવાને કારણે કુમારીસુતની બુદ્ધિની જેમ વૈરાત્મ્યદર્શન સંભવે નહિ એ રીતે,
.....
“જે પ્રકારે આ સ્વપ્નાંતરમાં જન્મેલા પુત્રને કે મરેલા પુત્રને જુએ છે અને જન્મેલામાં હર્ષવાળી થાય છે અને મરેલામાં શોકવાળી થાય છે, તે પ્રકારના ઉપમાવાળા સર્વ ધર્મોને તમે
જાણો.” ઇત્યાદિ પરનું=બૌદ્ધનું, શાસ્ત્ર પણ સંસારની અસારતાના અર્થવાદમાત્ર૫૨પણાથી જ=સંસારની અસારતાના અર્થ માત્રને કહેવામાં તત્પરપણાથી જ, ઉપયોગી છે, એ પ્રમાણે જાણવું. ।।૭||
*વવત્રાવીનાં નેરાપ્ત્યપ્રતિપાવતદૃષ્ટાવીનામમાવતઃ- વવત્રાદ્દીનાં - અહીં વિથી તત્કૃતિનું ગ્રહણ કરવું અને તદ્દષ્ટાદિમાં આહિથી તત્ત્શોતાનું ગ્રહણ કરવું.
विकल्पस्यापि प्रतिपादकादिगतस्य स्थितं वस्तु विना वक्तुमशक्यत्वात् - विकल्पस्यापि - અહીં વિથી એ સમુચ્ચય થાય છે કે સ્થિત વસ્તુ વગર પ્રતિપાદકાદિગત ધર્મોનું તો કથન ન થઈ શકે, પરંતુ વિકલ્પનું પણ કથન ન થઈ શકે, અને પ્રતિપાવવિાતસ્ય માં આવિ થી શ્રોતાનું ગ્રહણ કરવું.
कुमारीसुतबुद्धिरपि हि प्रसिद्धयोः कुमारीसुतपदार्थयोः सम्बन्धमेवारोपितमवगाहते - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અનુમાનની બુદ્ધિ તો પ્રસિદ્ધ એવા બે પદાર્થમાં સંબંધનું અવગાહન કરે છે, પરંતુ કુમારીસુતબુદ્ધિ પણ પ્રસિદ્ધ એવા કુમારી અને સુત પદાર્થના આરોપિત સંબંધનું અવગાહન કરે છે.
* परेषां शास्त्रमपि संसारासारतार्थवादमात्रपरतयैवोपयुज्यते - परेषां शास्त्रमपि जहीं પિથી એ સમુચ્ચય થાય છે કે જૈનદર્શનનું શાસ્ત્ર તો સંસા૨ની અસારતાને કહેનારું છે, પરંતુ પર એવા બૌદ્ધનું શાસ્ત્ર પણ સંસારની અસારતાના અર્થને કહેવામાત્રમાં ઉપયોગી છે.
ભાવાર્થ :
શ્લોક-ડુના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં આત્મારૂપ ધર્મી નહિ હોવાથી ધર્મોનો વિચાર થઈ શકે નહિ, માટે નૈરાત્મ્યનો અયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org