________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧-૨
ચાર દૃષ્ટિવાળા જીવોનું જ્ઞાન અને અનુષ્ઠાન અવિપરીતપણાથી ક્લેશનાશનો ઉપાય નથી અર્થાત્ કંઈક અવિપરીતપણાથી ક્લેશનાશનો ઉપાય છે છતાં કંઈક ક્લેશનું કારણ પણ છે, જ્યારે પાછળની ચાર સદ્દષ્ટિમાં વર્તતું સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ અનુષ્ઠાન પૂર્ણ શાસ્ત્રાનુસારી બનીને ક્લેશનાશનું કારણ છે. તેથી પાછળની ચાર સદ્દષ્ટિવર્તી જીવોમાંથી પ્રથમ દૃષ્ટિવર્તી જીવો સ્વભૂમિકા અનુસાર સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા કરીને ઉત્તરઉત્તરની ભૂમિકાને પામે છે અને તે ક્રમથી ઉત્તરઉત્તરની દૃષ્ટિને પણ પ્રાપ્ત કરે છે અને અંતે સર્વ ક્લેશોનો નાશ કરે છે. IIII
અવતરણિકા :
શ્લોક-૧માં સિદ્ધાંતના જાણનારાઓ ક્લેશહાનનો ઉપાય કહે છે તે બતાવ્યું. હવે તર્કવાદી બૌદ્ધો ક્લેશહાનનો ઉપાય કોને કહે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે
શ્લોક :
नैरात्म्यदर्शनादन्ये निबन्धनवियोगतः ।
क्लेशप्रहाणमिच्छन्ति सर्वथा तर्कवादिनः || २ ||
૫
અન્વયાર્થ :
સર્વથા=સર્વથા તÓવાવિનઃ અન્ય તર્કવાદી એવા અન્યો=બૌદ્ધો, નૈરાત્મ્યવર્ણનાત્=બૈરાત્મ્યદર્શનને કારણે નિવચનવિયોતઃ-નિમિત્તનો વિરહ હોવાથી વોશપ્રદાÇ=ક્લેશના નાશને રૂઘ્ધત્તિ=ઇચ્છે છે. ।૨।।
શ્લોકાર્થ :
સર્વથા તર્કવાદી એવા બૌદ્ધો નૈરાત્મ્યદર્શનને કારણે નિમિત્તનો વિરહ હોવાથી ક્લેશના નાશને ઇચ્છે છે. ।।૨।!
ટીકા ઃ
नैरात्म्येति नैरात्म्यदर्शनात्= सर्वत्रैवात्माभावावलोकनात्, अन्ये बौद्धा निबन्धनवियोगतो= निमित्तविरहात्, क्लेशप्रहाणं- तृष्णाहानिलक्षणमिच्छन्ति, સર્વથા=સર્વે: પ્રજારે:, તવદ્દિનઃ=ન તુ શાસ્ત્રાનુસારિળઃ ||૨||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org