________________
૧૦
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/સંકલના
પાપ કર્મો યોગમાર્ગના સેવનથી ક્ષય થાય છે, પરંતુ ભોગથી જ સર્વ કર્મોનો ક્ષય થતો નથી, તેનું યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રીએ બ્લોક-૩૧માં સ્થાપન કરેલું છે. અંતે જે મહાત્મા કર્મક્ષયમાં ઉદ્યમ કરે છે, તેના ફળરૂપે શ્રેષ્ઠ મુક્તિરૂપી સ્થાનને પ્રાપ્ત કરે છે, તે ગ્રંથકારશ્રીએ શ્લોક-૩૨માં સ્પષ્ટ કરેલ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં માંગું છું.
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૪,
તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર,
સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ ૭.
Jain Education International
事
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
For Private & Personal Use Only
www.jainelibrary.org