________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક સદ્દષ્ટિમાં વર્તતા સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાના આસેવનથી કર્મક્ષયમાં ઉદ્યમ કરી તેના ફળરૂપે હું અને સૌ કોઈ લધુકર્મી ભવ્યજનો નિકટના ભવોમાં ભવપ્રપંચથી રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવું મોક્ષસ્થાન પ્રાપ્ત કરીએ એ જ શુભ અભ્યર્થના.
– “છળ્યાપામતુ સર્વનીવાનામ” –
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૪, વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના એફ-૨, જેઠાભાઈ પાર્ક, સામ્રાજ્યવર્તી તથા પરમ પૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની નારાયણનગર રોડ,
સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના પાલડી, અમદાવાદ-૭. સાધ્વીજી ચંદનબાલાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org