________________
૭૮
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ અન્વયાર્થ :
રત્નોપત્નમતિજ્ઞાનતાપ્તિનના રત્નનો ઉપલંભ, તેનું રત્નનું જ્ઞાન અને તેની-રત્નની પ્રાપ્તિના દાંતથી, વૃદ્ધિનમસંમોટા બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ ત્રિવિદ્યા ત્રણ પ્રકારે વોઘા=બોધ રૂ=ઈચ્છાય છે. ૨૩ શ્લોકાર્ચ - રત્નનો ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિના દષ્ટાંતથી બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એ ત્રણ પ્રકારે બોધ ઈચ્છાય છે. Imall ટીકા -
बुद्धिरिति-बुद्धि:-तथाविधोहरहितं शब्दार्थश्रवणमात्रजं ज्ञानं, यदाह'इन्द्रियार्थाश्रया बुद्धिः', ज्ञानं तथाविधोहेन गृहीतार्थतत्त्वपरिच्छेदनं, तदाह - “ज्ञानं त्वागमपूर्वकम्" । असम्मोहो हेयोपादेयत्यागोपादानोपहितं ज्ञानं, यदाह - “सदनुष्ठानवच्चैतदसम्मोहोऽभिधीयते” । एवं त्रिविधो बोध इष्यते स्वस्वपूर्वाणां कर्मणां भेदसाधकः “तभेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनां" इति वचनात्, रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तीनां निदर्शनात्, यथा [पलम्भादिभेदाद्रत्नग्रहणभेदस्तथा प्रकृतेऽपि बुद्ध्यादिभेदादनुष्ठानभेद इति ।।२३।। ટીકાર્ય :
બુદ્ધિ ... નુષ્ઠાનમેદ્ર તિ
(૧) બુદ્ધિ - તેવા પ્રકારના ઊહથી રહિત, શબ્દના અર્થતા શ્રવણમાત્રથી થયેલું જ્ઞાન બુદ્ધિ છે, જે કારણથી કહે છે=જે કારણથી ‘યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ' શ્લોક-૧૨૧માં કહે છે –
“ઈન્દ્રિયોના અર્થના આશ્રયવાળી બુદ્ધિ છે=ઈન્દ્રિયોથી દેખાતા પદાર્થોને આશ્રયીને થયેલો અધ્યવસાય બુદ્ધિ છે.” (યો. સ. શ્લોક-૧૨૧) (૨) જ્ઞાન :
તેવા પ્રકારના ઊહથી=જે સદનુષ્ઠાન સેવવું છે તે અનુષ્ઠાન કઈ રીતે ઈષ્ટફળનું સાધન છે ? તેવા પ્રકારના ઊહથી, ગ્રહણ થયેલા અર્થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org