SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંચિકા/શ્લોક-૨૨ અન્વયાર્થ : નો લોકમાં ચિત્રમિન્વિત:=ચિત્રઅભિસંધિથી રાપૂર્વાન વર્માણ ઈષ્ટાપૂર્ત કર્મો વિત્ર અર્જા=ચિત્રળને પ્રવચ્છત્તિ=આપે છે, તથા=તે પ્રકારે યુદ્ધચદ્ધિમેતિ: બુદ્ધિ આદિના ભેદથી, ઇષ્ટાપૂર્ત કર્મરૂપ સદનુષ્ઠાન પણ ચિત્રફળ આપે છે. ૨૨ા શ્લોકાર્ય : લોકમાં ચિત્ર અભિસંધિથી ઈષ્ટાપૂર્ત કર્મો ચિત્રફળને આપે છે, તે પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ઈષ્ટાપૂર્ત કર્મરૂપ સદનુષ્ઠાન પણ ચિત્રફળ આપે છે. રિરા ટીકા : इष्टापूर्तानीति-इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धित: संसारिदेवस्थानादिगतविचित्राध्यवसायात् मृदुमध्याधिमात्ररागादिरूपात्, तथा बुद्ध्यादीनां वक्ष्यमाणलक्षणानां भेदतः फलं चित्रं नानारूपं प्रयच्छन्ति, विभिन्नानां नगराणामिव विभिन्नानां संसारिदेवस्थानानां प्राप्तेरुपायस्यानुष्ठानस्याभिसन्ध्यादिभेदेन विचित्रत्वात्, तदुक्तं - “संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावादौ स्थानानि प्रतिशासनम् ।। तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि । નમિત્રનારાં ચાવંવત્ની વન” II(વો . સ્નો-૨૨૩, ૨૨૪) સારા ટીકાર્ય : રૂઝાપૂર્વાનિ ..... વાવન" | લોકમાં ચિત્ર અભિસંધિથી મૃદુ મધ્ય અધિમાત્રવાળા રાગાદિરૂપ સંસારી દેવસ્થાનાદિ ગત વિચિત્ર અધ્યવસાયથી, અને વફ્ટમાણલક્ષણવાળા બુદ્ધિ આદિના ભેદથી ઈષ્ટાપૂર્ત કર્મો તાનારૂપ ચિત્ર ફળ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy