________________
ઉ૭
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ વિત્રવિત્રવિમા તા=ચિત્ર-અચિત્ર વિભાગથી પવિત્તવનપભક્તિનું વર્ણન પણ યુતે ઘટે છે. ll૧૯I શ્લોકાર્ચ -
આ રીતે નામાદિનો ભેદ હોવા છતાં પણ, ઉપાસ્ય સર્વજ્ઞનો અભેદ હોવાને કારણે શૈવદર્શનનાં યોગશાસ્ત્રોમાં દેવોવિષયક ચિત્ર-અચિત્ર વિભાગથી ભક્તિનું વર્ણન પણ, ઘટે છે. ll૧૯II ટીકા :
देवेष्विति-एवमिष्टानिष्टनामभेदेऽपि, तदभेदता तत्त्वतः सर्वज्ञाभेदात्, योगशास्त्रेषु सौवा(शेवा)ध्यात्मचिन्ताशास्त्रेषु देवेषु, लोकपालमुक्तादिषु, चित्राचित्रविभागतो भक्तिवर्णनं युज्यते । तदुक्तं -
"चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । પp: ઘોરાàપુ તતોડવેવમિદં સ્થિતમ્” I (યોસ. સ્નો-૨૨૦) પારા ટીકાર્ય :
મિષ્ટાન ........ સ્થિતમ્ એ રીતે પૂર્વશ્લોક-૧૮માં કહ્યું એ રીતે, ઈષ્ટ-અનિષ્ટ નામનો ભેદ હોવા છતાં પણ ઉપાસ્યનું નામ કોઈકને અમુક ઈષ્ટ છે તો અન્ય અનિષ્ટ છે, તો વળી કોઈ અન્યને અન્ય ઈષ્ટ છે અને તેનાથી અન્ય અનિષ્ટ છે, એ પ્રકારે નામનો ભેદ હોવા છતાં પણ, તેનો અભેદ હોવાથીeતત્વથી ઉપાસ્ય એવા સર્વજ્ઞનો અભેદ હોવાથી, યોગશાસ્ત્રમાં શૈવદર્શનના અધ્યાત્મના ચિંતવનને બતાવનારાં શાસ્ત્રોમાં, દેવવિષયક ઉપાસ્ય એવા લોકપાલાદિ અને મુક્તાદિ દેવવિષયક, ચિત્ર અને અચિત્ર વિભાગથી=લોકપાલવિષયક ચિત્રભક્તિ અને મુક્તાદિવિષયક અચિત્રભક્તિ, એ પ્રકારના વિભાગથી, ભક્તિનું વર્ણન, ઘટે છે.
તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું તે “યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૧૦માં કહેવાયું છે –
“અને જે કારણથી સદ્યોગશાસ્ત્રોમાં દેવવિષયક ચિત્ર-અચિત્ર વિભાગથી= લોકપાલાદિ દેવોમાં ચિત્ર અને મુક્તાદિ દેવોમાં અચિત્ર વિભાગથી, ભક્તિ વર્ણન કરાઈ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org