________________
૨૧
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૭ પ્રવૃતાવિત્પના=પ્રકૃતથી અન્યનું વિકલ્પ ન હોવાને કારણે વાધ્ય =બાધ્ય છે. કા. શ્લોકાર્ધ :
અને “હાથી હણે છે એ પ્રકારના વચનમાં પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પની જેમ જાતિપ્રાય આ કુતર્ક પ્રકૃતથી અન્યનું વિકલ્પન હોવાને કારણે બાધ્ય છે. ISા. ટીકા -
जातिप्रायश्चेति-जातिप्रायश्च-दूषणाभासकल्पश्च, बाध्या प्रतीतिफलाभ्यां अयं कुतर्कः, प्रकृतान्यस्य-उपादेयाद्यतिरिक्तस्य अप्रयोजनस्य वस्त्वंशस्य विकल्पनात्, हस्ती हन्तीति वचने हस्त्यारूढेनोक्ते प्राप्ताप्राप्तविकल्पवन्नैयायिकच्छात्रस्य, यथा ह्ययमित्थं वक्तारं प्रति-"किमयं हस्ती प्राप्त व्यापादयति ?" उताप्राप्तं ? आद्ये त्वामपि व्यापादयेत्, अन्त्ये च जगदपीति विकल्पयन्नेव हस्तिना गृहीतो मिण्ठेन कथमपि मोचितः । तथा तथाविधविकल्पकारी तत्तद्दर्शनस्थोऽपि कुतर्कहस्तिना गृहीत: सद्गुरुमिण्ठेनैव मोच्यत इति ।।७।। ટીકાર્ય :
નાતિપ્રાય .... મોશ્ચત તિ | અને જાતિપ્રાય=દૂષણાભાસ કલ્પન દૂષણ પ્રાપ્ત થતું હોવાને કારણે તર્કના આભાસ જેવો, બાધ્ય=પ્રતીતિ અને ફલ દ્વારા બાધ્ય એવો આ કુતર્ક છે; કેમ કે પ્રકૃતથી અન્યનું ઉપાદેયાદિથી અતિરિક્ત એવા અપ્રયોજનરૂપ વસ્તુઅંશનું-મુમુક્ષને યોગમાર્ગ ઉપાદેય છે અને સંસારમાર્ગ હેય છે, તેનાથી અતિરિક્ત એવા અપ્રયોજતવાળા સ્વસ્વમતિથી વિકલ્પિત એવા સ્વદર્શનના અસત્ પક્ષપાતરૂપ વસ્તુઅંશનું, વિકલ્પત છે.
તેમાં દષ્ટાંત બતાવે છે – હાથી ઉપર આરૂઢ વડે=મહાવત વડે, હાથી હણે છે એ પ્રકારનું વચન કહેવાય છતે, વૈયાયિકછાત્રતા પ્રાપ્તાપ્રાપ્ત વિકલ્પની જેમ આ કુતર્ક બાધ્ય છે, એમ અવય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org