________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧ જોડવા માટેનો પ્રયત્ન થાય છે, પરંતુ સ્વરુચિ અનુસાર પદાર્થને જોડવા માટેનો કુતર્ક પ્રવર્તતો નથી. વળી, કુતર્કની નિવૃત્તિ જીવ માટે અત્યંત આદરણીય છે, તેથી હવે કુતર્કનિવૃત્તિદ્વત્રિશિકા કહે છે. અવતરણિકા :
કુતર્કની નિવૃત્તિ કેમ અત્યંત આદરણીય છે ? તે બતાવવા માટે કહે છે - શ્લોક :
जीयमानेऽत्र राजीव चमूचरपरिच्छदः।
निवर्तते स्वतः शीघ्रं कुतर्कविषमग्रहः।।१।। અન્વયાર્થ:
રાશીવ રમૂવર પરિછ =રાજા જિતાયે છતે જેમ સૈનિકોનો સમુદાય રિવર્તન પામે છે, તેમ સત્ર નીયમને અન્ નીયમને આ જિતાયે છ0= અવેધસંવેદ્યપદ જિતાયે છતે વિષમગ્ર કુતર્કવિષમગ્રહ સ્વતા=સ્વયં શીઘ્ર શીધ્ર નિવર્તત તિવર્તન પામે છે. [૧] શ્લોકાર્ચ - રાજા જિતાયે છતે જેમ સૈનિકોનો સમુદાય નિવર્તન પામે છે, તેમ અવેધસંવેધપદ જિતાયે છતે કુતર્કવિષમગ્રહ સ્વયં શીધ્ર નિવર્તન પામે છે. III ટીકાઃ
जीयमान इति-जीयमाने अत्र=अवेद्यसंवेद्यपदे महामिथ्यात्वनिबन्धने पशुत्वादिशब्दवाच्ये, स्वत एवात्मनैवापरोपदेशेन शीघ्रं, कुतर्क एव विषमग्रहो दृष्टापायहेतुत्वेन क्रूरग्रहः, कुतर्कस्य विषमग्रहः कुटिलावेशरूपो वा निवर्तते, राज्ञि जीयमान इव चमूचरपरिच्छदः ।।१।। ટીકાર્ચ -
ની માને ....... પરિચ્છ | રાજા જિતાયે છતે જેમ સૈનિકોનો સમુદાય નિવર્તન પામે છે, તેમ આ જિતાયે છતે મહામિથ્યાત્વનું કારણ, પશુવાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org