________________
૬૯-૭૧
૮૮-૯૧
૨૬.
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાસિંચિકા/અનુક્રમણિકા શ્લોક નં.' વિષયા
પાના નં.) ૨૦. સંસારના પરિભ્રમણને અનુકૂળ કરાતી સર્વજ્ઞની
ભક્તિ પણ અર્થથી સંસારી દેવોની ભક્તિ. મોક્ષને અનુકૂળ ભગવદ્ભક્તિ અને સંસારને અનુકૂળ ભગવદ્ભક્તિ વચ્ચેનો ભેદ.
૭૧-૭૩ ઇષ્ટકર્મ અને પૂર્તકર્મનું સ્વરૂપ અને ફળ.
૭૩-૭૭ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનું સ્વરૂપ.
૭૭-૮૩ અનુષ્ઠાનનું લક્ષણ.
૮૩-૮૮ (i) બુદ્ધિપૂર્વકના ધર્મઅનુષ્ઠાનથી પણ સંસારની
પ્રાપ્તિ. (ii) જ્ઞાનપૂર્વકના ધર્મઅનુષ્ઠાનથી પરંપરાએ
મોક્ષની પ્રાપ્તિ. અસંમોહથી કરાયેલ ધર્મઅનુષ્ઠાનથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ.
(૯૧-૯૯ ૨૭-૨૮. સર્વજ્ઞનો ભેદ નહીં હોવા છતાં સર્વજ્ઞ એવા
કપિલાદિની અને સર્વજ્ઞ એવા બુદ્ધાદિની દેશનાભેદની પ્રાપ્તિનું કારણ. કપિલાદિ ઋષિઓના અભિપ્રાયને જાણ્યા વગર તેઓના વચનને મિથ્યા કહેવાથી મહાપાપની પ્રાપ્તિ. અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞના વચનના અવલંબન વગર તત્ત્વની અપ્રાપ્તિમાં ભર્તુહરિનું વચન. સર્વજ્ઞના વચન વિના યુક્તિથી પણ અતીન્દ્રિય પદાર્થોની અપ્રાપ્તિ.
૧૧૭-૧૧૮ અતીન્દ્રિય પદાર્થોમાં સ્વમતિ અનુસાર કરાતી યુક્તિઓરૂપ કુતર્કની ત્યાજ્યતા.
૧૧૯-૧૨૧
૯૯-૧૧)
૧૧૦-૧૧૪
૧ ૧૪-૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org