________________
૧૨૦
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૩૨ क्षान्त्यादयस्त्याज्याः, ततः कुतर्कग्रहः सुतरां त्याज्य एव, क्वचिदपि ग्रहस्यासङ्गानुष्ठानप्रतिपन्थित्वेनाश्रेयस्त्वादिति भावः, क्षायिकव्यवच्छेदार्थं प्रायोग्रहणं, तदिदमुक्तं -
“न चैतदेवं यत्तस्माच्छुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ।। ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत्" ।।
(યો... સ્નો-૨૪૭-૪૮) રૂતિ રૂરા ટીકાર્ય :
તત્તસ્મા .... મિનેન ત” | કૃતિ ત—તા–તે કારણથી આગમમાં દૃષ્ટિને આપનારા યોગીઓએ કુતર્કનો ગ્રહ=શુષ્ક તર્કનો અભિનિવેશ, ત્યાગ કરવો જોઈએ. પ્રાયઃ પરમાનંદની પ્રાપ્તિમાં=મોક્ષસુખની પ્રાપ્તિમાં, ક્ષાયોપથમિક ક્ષમાદિ ધર્મો પણ ત્યાજ્ય છે, તેથી કુતર્કગ્રહ સુતરા... ત્યાજ્ય જ છે=અત્યંત ત્યાજ્ય જ છે; કેમ કે ક્યાંય પણ ગ્રહનું અર્થાત્ પદાર્થના નિર્ણયમાં કે તત્વમાર્ગની પ્રવૃત્તિમાં ક્યાંય પણ સ્વમતિ અનુસાર આગ્રહનું અસંગઅનુષ્ઠાનનું પ્રતિપંથીપણું હોવાને કારણે અશ્રેયપણું છે, એ પ્રમાણે ભાવ છે. મોક્ષમાં પ્રાયઃ ધર્મો પણ ત્યાજ્ય છે, એ કથામાં પ્રાયનું ગ્રહણ સાયિકના વ્યવચ્છેદ માટે છે.
તે આ કહેવાયું છે=શ્લોકમાં કહ્યું તે આ “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૪૭-૧૪૮માં કહેવાયું છે.
“ત=જે કારણથી આ અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય અનુમાનથી થાય છે એ gવં ન=આ પ્રમાણે નથી=અનુમાનથી નિર્ણય થાય છે એ પ્રમાણે નથી તસ્કૂત્રિત કારણથી મિથ્યભિમાનદેતુત્વા–મિથ્યાભિમાનનો હેતુ હોવાથી મદીનું શુઝર્વ પ્ર=અતિરૌદ્ર એવો શુષ્કતર્કનો ગ્રહ મુમુક્ષમ =મુમુક્ષુઓ વડે ત્યાન્ય પ્રવ=ત્યાજ્ય જ છે.”
“મુમુક્ષુઓને પરમાર્થથી સર્વત્ર સર્વ વસ્તુમાં પ્રદ: મસત =ગ્રહ અયુક્ત છે. મુક્તિમાં ધર્મો પણ પ્રાય: ત્યાગ કરવા યોગ્ય છે; તત્સતે કારણથી, અને વિ=આના વડે શું ?=ગ્રહ વડે શું ?” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૩૨ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org