________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના
પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ ગ્રંથના પઠન-પાઠનશ્રવણ-મનન-ચિંતન અને નિદિધ્યાસનથી સહુ કોઈ કુતર્કરૂપી ગ્રહનો ત્યાગ કરી અનાદિકાળથી વિપર્યાસ કરાવી સંસારમાં જકડી રાખનાર મિથ્યાત્વનો નાશ કરવા દ્વારા અવેઘસંવેદ્યપદ ઉપર વિજય મેળવી વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરી પાવન મુક્તિપંથે આગળ વધી વહેલી તકે પરમ અને ચરમ વિશ્રાંતિસ્થાનને પામો, એ જ અંતરની મંગલ કામના.
૪
‘લ્યાામતુ સર્વનીવાનામ’
વિ. સં. ૨૦૭૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા ૫. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા ભવવિરહેચ્છુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી
5)
For Private & Personal Use Only
www.jainelibrary.org