SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૮ અનુગુણ્યથી ભવવેદ્ય એવા કપિલાદિ સર્વજ્ઞની ચિત્રદેશના છે. એમ શ્લોક૨૭ સાથે સંબંધ છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક૧૩૪માં કહેવાયું છે – તત:=તે કારણથી=જે કારણથી કપિલાદિ મહાત્માઓ ભવરોગને મટાડવા માટે શ્રેષ્ઠ વૈદ્યો છે, તે કારણથી ચર્ચ=જેને યેન પ્રકારેT=જે પ્રકારે વીનાધાનાદિસમય:બીજાધાનાદિનો સંભવ છે, (અ) સીનુવશ્વો મત=સાનુબંધ થાય છે=બીજાથાનાદિ સાનુબંધ થાય છે. તથા તે પ્રકારે તૈ=આ કપિલાદિ સર્વજ્ઞોએ તસ્ય તેને તે જીવને ન=કહ્યું છે." ‘પવોલ્ટે દિમાવેતક્ષાત્'- અહીં આદિ' થી મોક્ષાભિલાષનું અને જિનકુશળચિત્તાદિ અન્ય બીજોનું ગ્રહણ કરવું. ઉત્થાન : શ્લોક-૨૭ના ઉત્તરાર્ધથી અને શ્લોક-૨૮ના પૂર્વાર્ધથી વિકલ્પ બતાવ્યો કે કપિલાદિ સર્વજ્ઞ હતા, અને તેમણે શ્રોતાઓના ઉપકારને સામે રાખીને દ્રવ્યાસ્તિકપ્રધાન કે પર્યાયાસ્તિકપ્રધાન દેશના આપી છે, અને તે દેશનાનાં વચનોને અવલંબીને જે યોગીઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તે સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે. હવે ચિત્રદેશના કેમ પ્રાપ્ત થઈ ? તેનો બીજો વિકલ્પ જણાવે છે. ટીકા - एकस्या वा तीर्थकरदेशनाया अचिन्त्यपुण्यसामर्थ्यादनिर्वचनीयपरबोधाश्रयोपात्तकर्मविपाकाद्विभेदतः श्रोतृभेदेन विचित्रतया परिणमनाद्यथाभव्यमुपक्रिया भवतीति न देशनावैचित्र्यात्सर्वज्ञवैचित्र्यसिद्धिः, यदाह - “एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामार्थ्यात्तथा चित्रावभासते ।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । નાયતેડવણ્યતાÀવમસ્ય: સર્વત્ર સ્થિતા” II (યો.. -૨૩૬-૨૩૭) ૨૮ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy