________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૨૫ ટીકા :
भवायेति-बुद्धिपूर्वाणि कर्माणि स्वकल्पनाप्राधान्याच्छास्त्रविवेकानादरात् विपाकस्य विरसत्वतो भवाय-संसाराय भवन्ति । तदुक्तं - "बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । સંસારનવાવ વિપવિરસત્વત:” | (યો... સ્નો-૧૨૪)
ज्ञानपूर्वाणि च तानि तथाविवेकसम्पत्तिजनितया श्रुतशक्त्या अमृतशक्तिकल्पया मुक्तये=निःश्रेयसाय । यदुक्तं - "ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् ।
શ્રુતસમાવેશવનુવકૃત્વત:” (યોz.સ. સ્નો-ર૧) પારકા ટીકાર્ય -
વૃદ્ધિપૂર્વાણ .. પત્નત્વત:” | બુદ્ધિપૂર્વકનાં કર્મો વિપાકનું વિરસપણું હોવાને કારણે ફળનું વિરસપણું હોવાને કારણે, ભવને માટે= સંસારને માટે, થાય છે; કેમ કે શાસ્ત્રવિવેકનો અનાદર છે. શાસ્ત્રવિવેકનો અનાદર કેમ છે ? તેથી કહે છે –
સ્વકલ્પતાનું પ્રાધાન્ય છે. તે કહેવાયું છે=શ્લોકના પૂર્વાર્ધમાં જે કહ્યું તે યોગદષ્ટિ સમુચ્ચય શ્લોક-૧૨૪માં કહેવાયું છે –
“લોકમાં જીવોનાં સર્વ જ બુદ્ધિપૂર્વકનાં કર્મો વિપાકથી વિરસપણું હોવાને કારણે સંસાર ફળ આપનારાં જ છે.”
અને તેવા પ્રકારના વિવેકની સંપત્તિથી જનિત એવી અમૃતશક્તિકલ્પ શ્રુતશક્તિથી=અતીન્દ્રિય પદાર્થોમાં માત્ર સર્વજ્ઞનું વચન પ્રમાણ છે. આવા પ્રકારના વિવેકની પ્રાપ્તિથી જનિત એવી મોહવિષના નાશ માટે અમૃતશક્તિ જેવી શ્રુતશક્તિથી, જ્ઞાનપૂર્વકનાં એવાં તેઓ કર્મોત્રક્રિયાઓ, મુક્તિ માટે છે=નિઃશ્રેયસ માટે છે.
જે કારણથી કહેવાયું છે જે કારણથી યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક૧૨પમાં કહેવાયું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org