SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ અન્વયાર્થ: ગવર્:=આદર, રને પ્રતિઃ=કરવામાં પ્રીતિ, અવિઘ્નઃ વિઘ્નનો અભાવ, સમ્વવાનમ:=સંપત્તિનું આગમન,નિજ્ઞાસા=જાણવાની ઇચ્છા, તખ્તસેવા=અને તેના=ઇષ્ટાદિના, જાણનારાની સેવા ==અને તેમનો અનુગ્રહ=ઇષ્ટાદિના જાણનારાઓનો અનુગ્રહ સવનુષ્ઠાનલક્ષળમ્=સદનુષ્ઠાનનું લક્ષણ છે. ।૨૪।ા શ્લોકાર્થ ઃ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૪ (૧) આદર, (૨) કરવામાં પ્રીતિ, (3) વિઘ્નનો અભાવ, (૪) સંપત્તિનું આગમન, (૫) જિજ્ઞાસા, (૬) ઇષ્ટાદિના જાણનારાઓની સેવા અને ઇષ્ટાદિના જાણનારાઓનો અનુગ્રહ, સદનુષ્ઠાનનું લક્ષણ છે. ।।૨૪।। ટીકા ઃ आदर इति - आदरो = यत्नातिशय इष्टादौ करणे प्रीतिरभिष्वङ्गात्मिका, अविघ्नः करण एवादृष्ट सामर्थ्यादपायाभाव:, सम्पदागमस्तत एव शुभभावपुण्यसिद्धेः, जिज्ञासा इष्टादिगोचरा, तज्ज्ञसेवा चेष्टादिज्ञसेवा, (चशब्दातदनुग्रहः) एतत्सदनुष्ठानलक्षणं तदनुबन्धसारत्वात् ।।२४।। ટીકાર્ય ઃआदरो સારત્વાત્ ।।સદનુષ્ઠાનનું સ્વરૂપ સાત લક્ષણથી બતાવે છે ઃ (૨) આવર: :- ઇષ્ટાદિમાં=ઇષ્ટ અને પૂર્તકર્મમાં યત્નાતિશયરૂપ આદર છે. (૨) રળે પ્રતિઃ :- કરણમાં=અનુષ્ઠાન સેવનમાં, અભિધ્વંગરૂપ પ્રીતિ છે. (૩) વિઘ્ન :- અવિઘ્ન=અનુષ્ઠાન કરવામાં જ અદૃષ્ટના સામર્થ્યથી અપાયનો અભાવ અર્થાત્ વિઘ્નનો અભાવ. (૪) સમ્પકાળમઃ :- તેનાથી જ=અનુષ્ઠાનના સેવનથી જ શુભભાવને કારણે પુણ્યની સિદ્ધિ હોવાથી સંપદાગમ=સંપત્તિનું આગમન. ..... (બ) નિજ્ઞાસા :- જિજ્ઞાસા=ઇષ્ટાદિ વિષયક જિજ્ઞાસા અર્થાત્ પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેનાથી અધિક-અધિક અનુષ્ઠાન વિષયક જિજ્ઞાસા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy