________________
મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
७४
સ્થિતિ ઉત્ત૨માં બાંધતા નથી, પરંતુ પૂર્વ-પૂર્વ કરતાં ન્યૂન ન્યૂન કર્મની સ્થિતિ બાંધે છે, અને તેના કારણે યમના સેવનનો ગુણ બીજના ચંદ્રની જેમ તત્ત્વરુચિની વૃદ્ધિનું કારણ બને છે. ||રા
અવતરણિકા -
મિત્રાદૃષ્ટિવાળા યોગીને સત્પુરુષોના યોગન બદલ અકલ્યાણામંત્રના વાગ થાય તો તત્ત્વની રુચિની વૃદ્ધિને બદલે યમનું સેવન પણ ગુણાભાસરૂપ બને છે, તે બતાવવા અર્થે કહે છે
શ્લોક ઃ
—
गुणाभासस्त्वकल्याणमित्रयोगेन कश्चन । अनिवृत्ताग्रहत्वेनाभ्यन्तरज्वरसन्निभः ॥२८॥
અન્વયાર્થ :
અત્યાળમિત્રયોનેન તુ=વળી અકલ્યાણમિત્રના યોગથી અનિવૃત્તાપ્રત્યેન=અનિવૃત્તઆગ્રહપણું હોવાને કારણે અમ્યન્તન્વરસંન્નિમ:=અત્યંતર જ્વર સદેશ શન મુળામાસ:=કોઈક ગુણાભાસ છે=મિત્રાદેષ્ટિવાળા જીવોમાં કોઈક ગુણાભાસ છે. ૨૮૫
શ્લોકાર્થ :
વળી અકલ્યાણમિત્રના યોગથી અનિવૃત્તઆગ્રહપણું હોવાને કારણે અત્યંતર જ્વર સદેશ મિત્રાદેષ્ટિવાળા જીવોમાં કોઈક ગુણાભાસ છે. ૨૮॥
ભાવાર્થ :
મિત્રાદષ્ટિવાળા યોગી યોગાવંચક ગુણવાળા છે, તેથી સત્પુરુષનો યોગ થાય તો સત્પુરુષને ગુણવાનરૂપે જાણી શકે તેવી યોગ્યતા છે અને સત્પુરુષનો યોગ થાય તો ગુણની વૃદ્ધિ થાય તેવી યોગ્યતાવાળા પણ છે. આમ છતાં ભવિતવ્યતાના યોગે સત્પુરુષના યોગને બદલે અકલ્યાણમિત્રનો યોગ થાય તો મિત્રાદષ્ટિવાળા યોગીમાં રહેલ વિપર્યાસ દોષ અનિવૃત્તઆગ્રહવાળો બને છે અર્થાત્ વિપર્યાસ દોષ દૃઢ બને છે, જેથી અતત્ત્વનો આગ્રહ નિવર્તન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org