________________
પ૪
મિત્રાદ્ધાત્રિશિકા/બ્લોક-૧૯ માત્ર તે સદ્ગુરુના સંબંધરૂપ નથી, પરંતુ ગુણવાનને ગુણવાનરૂપે સમજીને તેમના પ્રત્યે આદરનો પરિણામ ઉત્પન્ન કરે તેવા સંબંધરૂપ છે. આવા જીવને ગુણવાનનો યોગ થાય છે ત્યારે ગુણવાનને જોઈને સ...સામાદિ યોગબીજોને તે પ્રાપ્ત કરે છે. સંક્ષેપ - મિત્રાદષ્ટિવાળા યમમાં અભ્યાસ કરતા તત્ત્વના અથ યોગીને પ્રથમ અવંચકના ઉદયરૂપ અવ્યક્ત સમાધિ પ્રગટે છે.
. તેથી આદરના પરિણામથી યુક્ત ગુણવાનના યોગાદિ=સદ્યોગાદિ થાય.
છે તે જ સત્યભામાદિ યોગબીજની પ્રાપ્તિનું નિમિત્ત છે. મિત્રાદષ્ટિના લક્ષણવાળા જીવમાં પ્રગટ થયેલ અવ્યક્ત સમાધિરૂપ અવંચકત્રયના ઉદયથી તેને સત્પષનો ગુણવાનને ગુણવાનરૂપે ઓળખે એવો યોગ થાય છે, અને પુરુષને પ્રાપ્ત કરીને તેમને કરાતી વંદનાદિ ક્રિયા અને તેમની પાસેથી સાંભળવા મળતો ધર્મનો ઉપદેશ મોક્ષના કારણરૂપ બને છે. ખરેખર તો મોક્ષનું કારણ મોક્ષને અનુકૂળ જીવની સ્વપરિણતિ છે, તોપણ મોક્ષને અનુકૂળ જીવની સ્વપરિણતિને પ્રગટ કરવામાં આ સોગાદિ ત્રણે બળવાન નિમિત્ત છે. ૧૮
અવતરણિકા -
પૂર્વ ગાથામાં કહ્યું કે અવંચકના ઉદયથી મિત્રાદષ્ટિવાળાને નિમિત્તસંયોગ શુભ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે અવંચકનો ઉદય શું છે? તેથી કહે છે – શ્લોક :
योगक्रियाफलाख्यं च साधुभ्योऽवञ्चकत्रयम् ।
श्रुतः समाधिरव्यक्त इषुलक्ष्यक्रियोपमः ॥१९॥ અન્વયાર્થ :
=અને સાધુખ્ય =સાધુને આશ્રયીને યોક્સિયાના રઘંયોગ, ક્રિયા અને ફળ નામના વત્રથમઅવંચકત્રય રૂપુનર્યાયોપમ =બાણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org