________________
મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૫
ટીકા ઃ
મવાવિતિ-મવાત્=સંસારાત્, દ્વિનતા-રૂ વિયોગાદ્યનિમિત્તसहजत्यागेच्छालक्षणा । शुद्धः - निर्दोषः, औषधदानादेरभिग्रहो भावाभिग्रहस्य विशिष्टक्षयोपशमलक्षणस्य भिन्नग्रन्थेरेव भावेऽपि द्रव्याभिग्रहस्य स्वाशयशुद्धस्यान्यस्यापि संभवात् । तथा सिद्धान्तम् आर्षं वचनमाश्रित्य, न तु कामादिशास्त्राणि । विधिना न्यायात्तधनसत्प्रयोगादिलक्षणेन लेखनादिकं च योगबीजम् ॥१५॥
ટીકાર્ય ઃ
૪૫
મવાત્-સંસારાત્.......યોળવીનમ્ ।।ઈષ્ટવિયોગાદિ અનિમિત્તક, સહજ ત્યાગની ઇચ્છાસ્વરૂપ, ભવથી=સંસારથી, ઉદ્વિગ્નતા યોગબીજ છે, એમ અન્વય છે. શુદ્ધ=નિર્દોષ, ઔષધાદિનો અભિગ્રહ યોગબીજ છે, એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે અભિગ્રહ એ વિરતિનો પરિણામ છે અને વિરતિનો પરિણામ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી થઈ શકે છે. તેથી યોગની પ્રથમ દૃષ્ટિવાળાને અભિગ્રહનો પરિણામ કેવી રીતે થઈ શકે ? તેથી કહે છે
વિશિષ્ટ ક્ષયોપશમરૂપ ભાવઅભિગ્રહનો પરિણામ ભિન્નગ્રંથિને જ થતો હોવા છતાં પણ સ્વઆશયશુદ્ધ એવા દ્રવ્યઅભિગ્રહનો અન્યને પણ=મિત્રાદિદૃષ્ટિવાળાને પણ, સંભવ છે.
તથાસિદ્ધાન્તને=આર્ષવચનને, આશ્રયીનેન્યાયથી પ્રાપ્ત ધનના સત્પ્રયોગાદિરૂપ વિધિથી લેખનાદિ યોગબીજ છે, પરંતુ કામાદિ શાસ્ત્રોનું લેખન યોગબીજ નથી. ।।૧૫।
* ‘વિયોગદ્યનિમિત્તજ’ અહીં ‘ઞત્વિ'થી અનિષ્ટસંયોગનું ગ્રહણ કરવું.
* ‘સ્વાશયશુદ્ધસ્યાવસ્થાપિ’ અહીં ‘પિ’થી એ કહેવું છે કે ભિન્નગ્રંથિને તો અભિગ્રહનો પરિણામ થાય પરંતુ મિત્રાદિદષ્ટિવાળાઓને પણ દ્રવ્યઅભિગ્રહનો પરિણામ થાય છે.
‘ત્તવનાવિ’ અહીં ‘વિ'થી શ્લોક-૧૬માં કહેલ પૂજનાદિ યોગબીજોનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org