________________
૧૨
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૦ सदनुष्ठानसामान्यविलयात्, वन्ध्यफलं मोघप्रयोजनं, हि तदनुष्ठानं बलात्कारेण क्रियमाणम् । तदुक्तम् - “रुजि निजजात्युच्छेदात्करणमपि हि नेष्टसिद्धये नियमात् ।
ચેત્યનનુષ્ઠાન તેનેતદ્વય્યનમેવ” | (૧૪/૧૦ પો.) तत्-तस्मादेतान् दोषान् विना शान्तोदात्तस्य-क्रोधादिविकाररहितोदाराशयस्य, યોજનો ધ્યાન દતંત્રશતાનુન્થિ તારવી ટીકાર્ચ -
ન .... વિમાનમ્ ! પીડારૂપત્રશાસ્ત્રવિધિથી કાંઈક સ્કૂલનારૂપ, અથવા ભંગરૂપ શાસ્ત્રનિરપેક્ષ એવા ભંગરૂપ, રોગ દોષ હોતે છતે સમ્યગું અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી=સદનુષ્ઠાન સામાન્યનો વિલય થવાથી=સેવાતા અનુષ્ઠાનમાં સદનુષ્ઠાતત્વજાતિનો વિલય થવાથી, બળાત્કારથી કરાતું શાસ્ત્રની પ્રેરણા વગર સ્વમતિ પ્રમાણે કરાતું, તે અનુષ્ઠાન વંધ્યફળવાળું જ છે મોઘ અર્થાત્ નિષ્ફળ પ્રયોજનવાળું જ છે.
તત્વવત્ત—તે રોગ દોષ હોતે છતે અનુષ્ઠાન વંધ્યફળવાળું છે તે, ષોડશક૧૪, શ્લોક-૧૦માં કહેવાયું છે –
ન ..... વણ્યનમેવ” || રોગ દોષ હોતે છતે નિજ જાતિનો ઉચ્છેદ હોવાથી= અનુષ્ઠાનમાં સદનુષ્ઠાનવજાતિનો ઉચ્છેદ હોવાથી, આનું કરણ પણ= અનુષ્ઠાનનું કરણ પણ, નિયમથી ઈષ્ટ સિદ્ધિ માટે નથી, એથી અનુષ્ઠાન છે=અનુષ્ઠાનનું અભિમત ફળ નહિ મળતું હોવાથી અભિમત ફળનું સાધક તે અનુષ્ઠાન નથી, એ અપેક્ષાએ અનુષ્ઠાન છે. તે કારણથી=આ અનુષ્ઠાનનું કારણ, વંધ્યફળવાળું જ છે.
તત્ ..... શનીનુવન્થિ છે તે કારણથી–ધ્યાનમાં ખેદાદિ દોષો છે તે કારણથી, આ દોષો વગર બ્લોક-૧૨ થી ૨૦માં બતાવ્યા એ દોષો વગર, શાત-ઉદાત્ત-ક્રોધાદિ વિકારરહિત ઉદાર આશયવાળા યોગીનું ધ્યાન હિત છે કુશલાનુબંધિ છે. ૨૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org