________________
યોગભેદદ્વાáિશિકા/બ્લોક-૧ તેરમા ગુણસ્થાનકવાળા લોગીઓને મોહક્ષયાદિથી થયેલું પ્રકૃષ્ટ સુખ હોય છે અને સર્વકર્મના ક્ષયથી સિદ્ધના જીવોને અવ્યાબાધ સુખ હોય છે.
જેમનાં વિવેકરૂપી ચક્ષુ ખૂલેલાં છે, એવા જીવોને સંસારમાં રહેલા મોહક્ષયાદિવાળા જીવોનું અને સિદ્ધના જીવોનું પ્રકૃષ્ટ સુખ દેખાય છે, અને તેમના તે સુખને જોઈને કે યાદ કરીને હૈયામાં પ્રમોદભાવ કરે છે, તે ચોથા પ્રકારની મુદિતાભાવના છે. પણ અવતરણિકા:
ક્રમ પ્રાપ્ત ઉપેક્ષાભાવનાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
करुणातोऽनुबन्धाच्च निर्वेदात् तत्त्वचिन्तनात् ।
उपेक्षा ह्यहितेऽकाले सुखेऽसारे च सर्वतः ।।६।। અન્વયાર્થ
તો દિતે ઉપેક્ષા-કરુણાથી અહિતમાં ઉપેક્ષા અનુવન્શિાવ્ય સાને ઉપેક્ષા અને અનુબંધથી અકાળમાં અનવસરમાં, ઉપેક્ષા નિર્વેતા સારે ૨ સુવે ઉપેક્ષા=અને નિર્વેદથી અસાર એવા સુખમાં ઉપેક્ષા તત્ત્વરિત્તનાત્ સર્વતઃ ઉપેક્ષાતત્વચિંતનથી સર્વત્ર ઉપેક્ષા છે: iા. શ્લોકાર્ચ -
(૧) કરુણાથી અહિતમાં, (૨) અનુબંધથી અનવસરમાં, (૩) નિર્વેદથી અસાર એવા સુખમાં અને (૪) તત્ત્વચિંતનથી સર્વત્ર ઉપેક્ષા છે. Isll ટીકા :
करुणात इति-उपेक्षा हि माध्यस्थ्यलक्षणा, करुणातोऽहिते विषये भवत्येका, यथातुरस्य स्वातन्त्र्यादपथ्यं सेवमानस्य करुणया तन्निवारणमवधीर्योपेक्षा क्रियते । अपरा चानुबन्धाद-आयत्यालोचनेन कार्यविषयप्रवाहपरिणामाद, अकाले-अनवसरे, यथा कश्चिदालस्यादेरर्थार्जनादिषु न प्रवर्तते, तं चाप्रवर्तमानं कदाचित्तद्धितार्थी प्रवर्तयति, कदाचित्तु परिणामसुन्दरं कार्यसन्तानमनवेक्षमाणो माध्यस्थ्यमवलम्बत
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org