SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-પ શ્લોકાર્ય : સર્વ પ્રાણીઓના (૧) આપાતરમ્ય સુખમાં, (૨) સહેતુવાળા સુખમાં, (3) અનુબંધયુક્ત સુખમાં અને (૪) પ્રકૃષ્ટ સુખમાં આનંદ ધારણ કરવો તે પ્રમોદભાવના છે. આપા ટીકાઃ__ आपातेति-मुदिता नाम सन्तुष्टिः, सा चाद्यापातरम्ये-अपथ्याहारतृप्तिजनितपरिणामासुन्दरसुखकल्पे तत्कालमात्ररमणीये, स्वपरगते वैषयिके सुखे । द्वितीया तु सद्धेतौ शोभनकारणे ऐहिकसुखविशेष एव परिदृष्टहितमिताहारपरिभोगजनितस्वादुरसास्वादसुखकल्पे । तृतीया चानुबन्धयुते=अव्यवच्छिन्नसुखपरम्परया देवमनुजजन्मसु कल्याणप्राप्तिलक्षणे इहपरभवानुगते । चतुर्थी तु परे-प्रकृष्टे, मोहक्षयादिसम्भवे अव्याबाधे च । सर्वेषां प्राणिनां सुखे इत्येवं चतुर्विधा । तदुक्तम् - “યુવમત્રે સદ્ધતાવનુવન્યુયુતે ઘરે જ મુદ્રિતા તુ” (૦રૂ/૧૦ પો. પૂર્વા.) તિરાડા ટીકાર્ય : મુદ્રિતા ...... અનુષ્ટિ, મુદિતા એટલે સંતુષ્ટિ અર્થાત્ આનંદ. સા ..... વૈષય સુવે છે અને તે (૧) આપાતરમ્ય એવા=અપથ્ય આહારની તૃપ્તિથી ઉત્પન્ન થયેલ પરિણામથી અસુંદર સુખ જેવા તત્કાળ માત્ર રમણીય એવા, સ્વ-પરવિષયક વૈષયિક સુખમાં આનંદ, એ પ્રથમ મુદિતા છે. દ્વિતીયા ..... સુહત્વે (૨) વળી સપ્લેમાંશોભન કારણમાં અર્થાત ઐહિક સુખવિશેષમાં જ, પરિદષ્ટ=જોવાયેલ, હિત-મિત આહારના પરિભોગથી ઉત્પન્ન થયેલ સ્વાદિષ્ટ રસાસ્વાદના સુખ જેવા એહિક સુખવિશેષમાં જ આનંદ, એ બીજી મુદિતા છે. તૃતીયો ....... પરમવાનુમતે . (૩) અવ્યવચ્છિન્ન=નાશ ન પામે તેવી, સુખપરંપરાથી દેવ અને મનુષ્યજન્મમાં કલ્યાણની પ્રાપ્તિસ્વરૂપ આભવપરભવ અતુગત એવા અનુબંધયુક્ત સુખમાં આનંદ, એ ત્રીજી મુદિતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy