________________
૭૬
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૪ શ્લોક :ऋद्ध्यप्रवर्तनं चैव सूक्ष्मकर्मक्षयस्तथा ।
अपेक्षातन्तुविच्छेदः फलमस्याः प्रचक्षते ।।२४।। અન્વયાર્થ:
2ધ્યપ્રવર્તન—ઋદ્ધિનું અપ્રવર્તન ચૈવ સૂક્ષ્મવેર્મલય =અને સૂક્ષ્મ કર્મોનો ક્ષય, તથા ઉપેક્ષાતત્ત્વવિચ્છેદ્ર =અને અપેક્ષાતંતુનો વિચ્છેદ ઉસ્થા: પત્ન—સમતાનું, ફળ પ્રવક્ષતે વિચક્ષણો કહે છે. પરજા. શ્લોકાર્થ :
ઋદ્ધિનું અપ્રવર્તન અને સૂક્ષમ કર્મોનો ક્ષય અને અપેક્ષાતંતુનો વિચ્છેદ સમતાનું ફળ વિચક્ષણો કહે છે. ર૪ll ટીકા -
ऋद्धीति-ऋद्धीनाम्-आमर्पोषध्यादीनाम्, अनुपजीवनेनाप्रवर्तनम्-अव्यापारणं, सूक्ष्माणां केवलज्ञानदर्शनयथाख्यातचारित्राद्यावरकाणां कर्मणां, क्षयः, तथेति समुच्चये, अपेक्षैव बन्धनहेतुत्वात्तन्तुस्तद्व्यवच्छेदः, फलमस्या:-समतायाः, પ્રવક્ષતે વિક્ષ: I૪ ટીકાર્ય :
સદ્ધીના”... વિવક્ષ: || આમષષધિ આદિ ઋદ્ધિઓના અનુપજીવન દ્વારા-આશ્રય નહિ કરવા દ્વારા, અપ્રવર્તન–અવ્યાપારણ; કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્રાદિનાં આવારક એવાં સૂક્ષ્મ કર્મોનો ક્ષય; અને અપેક્ષા જ બંધનનું હેતુપણું હોવાથી-કર્મબંધનું હેતુપણું હોવાથી, તંતુ છે તેનો વ્યવચ્છેદ નાશ, આનું=સમતાનું, ફળ વિચક્ષણો કહે છે. ૨૪
ક કથાથાતવરિત્ર - અહીં ‘સા’િ શબ્દથી વીતરાગભાવનું ક્ષાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવું. ભાવાર્થ :
ધ્યાન અને સમતાના ચક્ર દ્વારા વૃદ્ધિ પામેલી સમતાથી ત્રણ પ્રકારનાં ફળોની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org