________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૨-૧૩ પપ સેવનનું ફળ પ્રાપ્ત થતું નથી. માટે અનવસ્થિતિ એ ઉચિત અનુષ્ઠાનથી નિષ્પાદ્ય એવા ગુણની પ્રાપ્તિરૂપ યોગમાં અંતરાયરૂપ છે. વિશા અવતરણિકા : શ્લોક-૧૦થી 12 સુધી ગ્રંથકારશ્રીએ અંતરાયોનું સ્વરૂપ બતાવ્યું. હવે તે અંતરાયો જપથી કઈ રીતે નાશ પામે છે તે ગ્રંથકારશ્રી બતાવે છે - શ્લોક : रजस्तमोमयाद्दोषाद्विक्षेपाश्चेतसो ह्यमी / सोपक्रमा जपान्नाशं यान्ति शक्तिहतिं परे / / 13 / / અન્વયાર્થ:રસ્તમોમયાદોષા–રજ અને તમોમય દોષથીયેતો ચિત્તનાદિ ખરેખર ગમી વિક્ષેપ: સોપશ્ચમ =આ સોપક્રમ વિક્ષેપોનપત્રિજપથી નાશ કાન્તિલાશ. પામે છે પરે=પર=નિરુપક્રમ વિક્ષેપો તિશક્તિની હતિને પામે છે. TI13il. બ્લોકાર્ય : રજ અને તમોમય દોષથી ચિત્તના આ સોપક્રમ વિક્ષેપો જપથી નાશ પામે છે અને નિરુપક્રમ વિક્ષેપો શક્તિની હતિને પામે છે. ll13|| ટીકા : रज इति-अमी हि रजस्तमोमयाद्दोषाच्चेतसो विक्षेपा-एकाग्रताविरोधिनः परिणामाः, सोपक्रमा अपवर्तनीयकर्मजनिताः सन्तः जपाद्-भगवति प्रणिधानात्, नाशं यान्ति परे निरुपक्रमाः शक्तिहतिं-दोषानुबन्धशक्तिभड्ग, उभयथापि योगप्रतिबन्धसामर्थ्यमेषामपगच्छतीति भावः / / 13 / / ટીકાર્ચ - અમી ..... માવઃ જે અંતરાયો, રજ અને તમોમય દોષથી ચિત્તના આ= પૂર્વમાં વર્ણન એ, વિક્ષેપો-એકાગ્રતાના વિરોધી પરિણામો, સોપક્રમક અપવર્તનીય કર્મથી ઉત્પન્ન થયેલા છતા જપથી=ભગવાનવિષયક પ્રણિધાનથી, નાશ પામે છે. પર=નિરુપક્રમ એવા અંતરાયો શક્તિની હતિને-દોષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org