________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧-૩૨
સારાંશ :
ભગવાને બતાવેલા ઉત્તમધર્મનું સેવન હું તેનાથી
ઉત્તમ ધર્મના સંસ્કારોનું આધાન
!
તેનાથી
જન્માંતરમાં વિશેષ પ્રકારના ધર્મની પ્રાપ્તિ.
કેવળ યાચના કરવામાં વિહ્વળ પુરુષોને ઉત્તમ ધર્મનું અનાસેવન હું તેનાથી
ઉત્તમ ધર્મના સંસ્કારોનું અનાધાન તેનાથી જન્માંતરમાં પ્રાર્થના કરાયેલા ધર્મની અપ્રાપ્તિ.
તીર્થંકરોએ બતાવેલા સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મોક્ષમાર્ગના સેવનથી ઈશના અનુગ્રહની પ્રાપ્તિ.
* તીર્થંકરોએ બતાવેલા સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મોક્ષમાર્ગના અનાસેવનથી અને માત્ર મોક્ષ કે મોક્ષમાર્ગની યાચનાથી ઈશના અનુગ્રહની અપ્રાપ્તિ. ||૩૧||
શ્લોક ઃ
अनुष्ठानं ततः स्वामिगुणरागपुरःसरम् ।
परमानन्दतः कार्यं मन्यमानैरनुग्रहम् ।।३२।।
Jain Education International
૧૧૩
અન્વયાર્થ :
તતઃ=તે કારણથી=શ્લોક-૩૧માં કહ્યું કે યાચનામાત્રથી ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થતો નથી, પરંતુ શ્લોક-૨૯માં કહ્યું એ પ્રમાણે શાસ્ત્રથી કહેલી સમ્યક્ આચરણાથી ઈશ્વરનો અનુગ્રહ છે તે કારણથી, અનુપ્રö= અનુગ્રહને મન્ચમાને =માનનારા પુરુષોએ અર્થાત્ ભગવાનના અનુગ્રહથી મારા કલ્યાણની પ્રાપ્તિ છે એ પ્રકારે માનનારા પુરુષોએ સ્વામિનુRITપુર:
For Private & Personal Use Only
www.jainelibrary.org