________________
૧૩૦
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૩૨ અહીં પૂર્વપક્ષી કહે કે સ્વાપાદિદશાવાળા બૌદ્ધાદિમાં આવતી અતિવ્યાપ્તિના નિવારણ માટે અમે શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કરીશું, જેથી દોષ નહીં આવે, અને અમારું કહેલું શિષ્ટનું લક્ષણ સ્વતંત્ર લક્ષણ થશે. તેના નિવારણ માટે બીજો હેતુ કહે છે –
તાવડજિ.' અને આટલાના અગ્રહમાં પણ કોઈ પુરુષ દ્વારા અદષ્ટસાધતતાવિષયક યાવત્ યથાર્થ જ્ઞાનનો અગ્રહ હોતે છતે પણ, સર્વત્ર સર્વ શિષ્ટમાં, સમાદિ લિંગ દ્વારા શિષ્ટત્વનો વ્યવહાર છે. એથી આ કુસૃષ્ટિ વડે શું? અદષ્ટસાધનતાવિષયકમિથ્યાજ્ઞાનઅભાવત્વરૂપ શિષ્ટત્વ છે, એ પ્રકારની કુસૃષ્ટિ વડે શું ? m૩રા
ધનતવિષયવસ્વંયવક્ષાયા - અહીં “' થી એ કહેવું છે કે ત્રણ પ્રકારના અશિષ્ટત્વના નિવારણ માટે અદૃષ્ટસાધનતાવચ્છેદક પુરસ્કારાદિ ત્રણ ધર્મોથી અષ્ટસાધનતા-વિષયકત્વની વિવક્ષા ન કરો તો શિષ્ટમાં પણ શિષ્ટત્વના લક્ષણની અવ્યાપ્તિ આવે, પરંતુ આવી વિવક્ષા કરવામાં પણ સ્વાપાદિદશા હોતે છતે બૌદ્ધાદિમાં અતિવ્યાપ્તિ આવે છે.
* તાવડવિ' - અહીં પિ' થી એ કહેવું છે કે કોઈક પુરુષ દ્વારા . અદષ્ટસાધનતાવિષયક યાવત્ યથાર્થ જ્ઞાનનો ગ્રહ હોતે છતે તો સમાદિ લિંગ દ્વારા શિષ્ટત્વનો વ્યવહાર છે, પરંતુ કોઈક પુરુષ દ્વારા અદૃષ્ટસાધનતાવિષયક યાવદ્ ઃ યથાર્થ જ્ઞાનનો અગ્રહ હોતે છતે પણ સમાદિ લિંગ દ્વારા શિષ્ટત્વનો વ્યવહાર છે.
જ “શમતિન' - અહીં ‘આરિ' થી સંવેગ, નિર્વેદ આદિ સમ્યકત્વનાં લિંગોનું ગ્રહણ કરવું.
“વીતાવો' - અહીં ‘રિ’ થી જૈનો વગેરેને ગ્રહણ કરવા. ભાવાર્થ
કેટલાક દર્શનકાર કષ્ટસાધનતિવિષયકૃમિથ્યાજ્ઞાનામાવવૅ શિષ્યનક્ષ' એમ કહે છે, અને તે લક્ષણ વેદને માનનાર બ્રાહ્મણમાં સંગત કરે છે, તે ગ્રંથકારશ્રીને માન્ય નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે – “આ પ્રકારે પર વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ, અમારા વડે કહેવાયેલા ‘સંશત: ક્ષીળોષત્વ' રૂ૫ શિષ્ટના લક્ષણનું વ્યંજક છે, પણ પરદર્શનકારની નીતિથી સ્વતંત્ર લક્ષણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org