________________
૬૮
-: સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ હોવાનાં કારણો ઃ
શાસ્ત્રસંજ્ઞી હોવાથી વિચારે
સ્વકૃતિસાધ્યતા
સ્વઇષ્ટસાધનતા
બળવાન અનિષ્ટનું અનનુબંધિત્વ
અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯-૨૦
અન્વયાર્થ :
ત્રણે પ્રકારે
શુદ્ધ અનુષ્ઠાન
કરનારા
હોવાથી
ત્રણ પ્રકારના સમ્યક્પ્રત્યય દ્વારા સ્વકૃતિસાધ્યતાદિત્રણનો નિર્ણય કરીને ઉચિત
અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ
કરનાર હોવાથી
આત્મપ્રત્યયથી ગુરુપ્રત્યયથી લિંગપ્રત્યયથી
સમ્યગ્દષ્ટિ જીવોને ત્રણે પ્રકારની શુદ્ધિથી યુક્ત અનુષ્ઠાન હોય છે.
અવતરણિકા :
શ્લોક-૧૯માં કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રસંજ્ઞાવાળા છે, માટે સમ્યગ્દષ્ટિને પરમાર્થથી યોગ છે. અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ પોતાની દરેક પ્રવૃત્તિ શાસ્ત્રથી કેમ કરે છે ? તેથી કહે છે -
શ્લોક ઃ
Jain Education International
વિષયશુદ્ધ સ્વરૂપશુદ્ધ અનુબંધશુદ્ધ
शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ ।
सेव्यं यद्विचिकित्सायाः समाधेः प्रतिकूलता ।। २० ।।
સત્રમવ્યસ્વ-આસન્નભવ્યને આધુખિ વિધા=પારલૌકિક પ્રવૃત્તિમાં શાસ્ત્ર માનં=શાસ્ત્ર પ્રમાણ છે, એથી સેવ્યં=સેવ્ય છે; ય—જે કારણથી વિધિજિત્સાવાઃ સમાયે: પ્રતિજ્ઞતા=વિચિકિત્સાનું સમાધિનું પ્રતિકૂળપણું છે=વિચિકિત્સા સમાધિને પ્રતિકૂળ છે. ।।૨૦।।
॥૧૯॥
શ્લોકાર્થ :
આસન્નભવ્યને પારલૌકિક પ્રવૃત્તિમાં શાસ્ત્ર પ્રમાણ છે, એથી સેવ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org