________________
૫૦
અપુનર્બંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭
જૈ યોનોઽપ અહીં ‘ર્ઝાપ’ થી એ કહેવું છે કે અન્યમાં આસક્ત સ્ત્રીનો, પરપુરુષનો શુશ્રુષાદિ વ્યાપાર તો અશ્રેય માટે છે, પણ સ્વપતિનો શુશ્રુષાદિ વ્યાપાર પણ અશ્રેય માટે છે.
* ટુવ્યિાપારોઽપિ અહીં ‘વિ’ થી દેહના વ્યાપારનું ગ્રહણ કરવું અને ‘વિ’થી એ કહેવું છે કે ધર્મનો વ્યાપાર તો બંધને કરનારો નથી, પણ કુટુંબાદિ વ્યાપાર પણ બંધને કરનારો નથી.
ટીકા :
अन्येति-अन्यस्मिन्=स्वभर्तृव्यतिरिक्ते पुंसिः, सक्ताया:, अनुपरतरिरंसायाः, स्त्रियः = योषितः, भर्तृयोगोऽपि = पतिशुश्रूषणादिव्यापारोऽपि यथाऽ श्रेयसे= पापकर्मबन्धाय, तथाऽमुष्य = भिन्नग्रन्थे:, कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत्, पुण्ययोगेऽपि पापपरिणामेन पापस्यैव बन्धवदशुभकुटुम्बचिन्तनादियोगेऽपि शुद्धपरिणामेन सदनुबन्धस्यैवोपपत्तेः । तदुक्तं
"नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते ।
तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् " ।। (योगबिन्दु श्लो. २०४ ) "न चेह ग्रन्थिभेदेन पश्यतो भावमुत्तमम् ।
ફતરાનાપિ તંત્ર વિત્ત ન ખાયતે” ।। (યોવિન્દુ હ્તો. ૨૦૧) ।।૨૭।। ટીકાર્ય :
अन्यस्मिन् . ન નાવતે ।। અન્યમાં=સ્વભર્તાથી વ્યતિરિક્ત=અન્ય એવા પુરુષમાં આસક્ત=અનુપરત, ભોગની ઇચ્છાવાળી સ્ત્રીનો ભતૃયોગ પણ= પતિનો શુશ્રુષાદિ વ્યાપાર પણ, જે પ્રમાણે અશ્રેય માટે છે=પાપકર્મબંધ માટે છે; તેમ આનો=ભિન્નગ્રંથિનો, કુટુંબાદિ વ્યાપાર પણ બંધને કરનાર નથી; કેમ કે પુણ્યના યોગમાં પણ=સંસારી જીવોને વૈભવાદિ પ્રાપ્ત કરાવે તેવા પુણ્યના યોગમાં પણ, પાપના પરિણામથી-અતિ આરંભ-સમારંભની પ્રવૃત્તિમાં ઉત્સાહિત કરે તેવા પાપના પરિણામથી, પાપનો જબંધ થાય છે; તેમ અશુભ કુટુંબચિંતનાદિના યોગમાં પણ=સમ્યગ્દષ્ટિના અશુભ ક્રિયારૂપ કુટુંબચિંતનાદિના વ્યાપારમાં પણ, શુદ્ધ પરિણામને કારણે=મોક્ષની પ્રવૃત્તિને
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org