________________
૩૮
અપુનબંધકદ્વાચિંશિકા/બ્લોક-૧૩ અન્વયાર્થ:
વં એ રીતે જે રીતે હેતુ, સ્વરૂપ અને ફળથી અપુતબંધક જીવ ભવનું સ્વરૂપ વિચારે છે એ રીતે, તત્તત્તનયાને તે તે તંત્રતા તયોનું જ્ઞાન થયે છતે વિષાપેક્ષયોāતા=વિશેષ પ્રકારની અપેક્ષાથી ઉજ્જવળ એવો વિશ્રવ=તપ્રિયોગના આશ્રયવાળો ભવના વિયોગના આશ્રયવાળો સરદ=સમ્યમ્ ઊહ સ્થઆને=શાંત, ઉદાત્ત એવા અપુનબંધકને નાતે= થાય છે. ll૧૩! શ્લોકાર્ચ -
એ રીતે તે તે તંત્રના નયોનું જ્ઞાન થયે છતે વિશેષ અપેક્ષાથી ઉજ્વળ, તદ્ધિયોગના આશ્રયવાળો-ભવના વિયોગના આશ્રયવાળો, સભ્ય ઊહ, આને શાંત, ઉદાત એવા અપુનર્બધકને, થાય છે. ll૧all
“ર્તાયો TAોડપ' અહીં “ઘ' થી એ કહેવું છે કે અપુનબંધક જીવ ભવના સ્વરૂપનો તો ઊહ કરે, પરંતુ ભવના વિયોગના આશ્રયવાળો પણ ઊહ કરે. ટીકા :
तदिति-तद्वियोगाश्रयः भववियोगाश्रयोऽप्येवं हेतुस्वरूपफलद्वारेण सम्यगृह:समीचीनविचार:, अस्य-शान्तोदात्तस्य, जायते, तेषां तेषां तन्त्राणां षष्टितन्त्रादीनां, नयानां ज्ञाने सति, विशेषापेक्षयेतरांशजिज्ञासालक्षणया, उज्ज्वल:= शुद्धनिश्चयानुसारी ।।१३।। ટીકાર્ય :
તદ્વયાશ્રયો ..... ગુનિયાનુસારી એ રીતે=જે રીતે ભવના સ્વરૂપનો હેતુ, સ્વરૂપ અને ફળથી ઊહ કરે છે એ રીતે, હેતુ, સ્વરૂપ અને ફળ દ્વારા, તેના વિયોગનો આશ્રય એવોભવના વિયોગનો આશ્રય એવો, સમ્યમ્ ઊહ સમીચીત વિચાર, આને શાંત, ઉદાત્ત એવા અપુતબંધકને, થાય છે.
અપુનબંધક જીવને ભવવિયોગના આશ્રયવાળો ઊહ ક્યારે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
તે તે તંત્રોના ષષ્ટિમંત્રાદિના, નયોનું જ્ઞાન થયે છતે, ભવવિયોગનો આશ્રય એવો ઊહ પ્રવર્તે છે, એમ અવય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org