SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫ અન્વયાર્થ: તત્–તે કારણથી=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં દોષનું વિગમન અનુવૃત્તિવાળું હોય છે તે કારણથી, રાખવપ્રાથં=કુરાજ્યના કિલ્લા જેવું =આ=બીજું અનુષ્ઠાન, નિવિવે નિર્વિવેકવાળું, સ્મૃતમ્ કહેવાયેલું છે. તૃતીયા=ત્રીજા અનુષ્ઠાનથી ગુરુતાયચિન્તયા=ગુરુલાઘવની ચિંતા હોવાને કારણે સા=તે=દોષની હાનિ સાનુવન્યા=અનુબંધવાળી છે. ।।૨૫।। શ્લોકાર્થ : તે કારણથી=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં દોષનું વિગમન અનુવૃત્તિવાળું હોય છે, તે કારણથી, કુરાજ્યના કિલ્લા જેવું આ=બીજું અનુષ્ઠાન, નિર્વિવેકવાળું કહેવાયેલું છે. ત્રીજા અનુષ્ઠાનથી ગુરુલાઘવની ચિંતા હોવાને કારણે તે-દોષની હાનિ, અનુબંધવાળી છે. II૨૫ા ટીકા ઃ कुराजेति-तत्-तस्मात्सानुवृत्तिदोषविगमात्, अदो = द्वितीयमनुष्ठानं, निर्विवेकं= विवेकरहितं, कुराजवप्रप्रायं = कुत्सितराजाधिष्ठितनगरप्राकारतुल्यं, तत्र लुण्टाकोपद्रवस्येवात्राज्ञानदोषोपघातस्य दुर्निवारत्वादिति भावः । तृतीयाद् = अनुबन्धशुद्धानुष्ठानात्, सा=दोषहानि:, सानुबन्धा - उत्तरोत्तरदोषापगमावहा, अत एव दोषाननुવૃત્તિમતી । તવું – “તૃતીયાદોર્ષાવામ: સાનુવો નિયોત: ।” (યો.વિં. શ્લો-૨૨૧ પૂર્વાર્ધ) गुरुलाघवचिन्तयेति, उपलक्षणमेषा दृढप्रवृत्त्यादेः ।। २५ ।। ટીકાર્ય : तत्तस्मात् . કૃતપ્રવૃત્ત્વાવેઃ ।। તત્ર તસ્માત્ તે કારણથી=બીજા અનુષ્ઠાનમાં સાતુવૃત્તિ દોષનું વિગમન છે તે કારણથી, આ=બીજું અનુષ્ઠાન, નિર્વિવેક છે=વિવેકરહિત છે. તે અનુષ્ઠાન કેવું છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy