________________
૮૭
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૪ નથી અને દ્વિતીયા=બીજાથી=સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી, સાકતેત્રદોષની હાનિ વર્તુણૂવ=દેડકાના ચૂર્ણની જેમ સાનુવૃત્તિઃ ચા=સાનુવૃત્તિ થાય છે=ઉત્તરમાં દોષની અનુવૃત્તિવાળી થાય છે. રા. શ્લોકાર્ચ -
મુક્તિની ઈચ્છા પણ સપુરુષોને પ્રશંસનીય છે. વળી આ વિષયશુદ્ધ અનુષ્ઠાન, મુક્તિસદશ નથી, અને બીજાથી સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી તેત્રદોષની હાનિ, દેડકાના ચૂર્ણની જેમ સાનુવૃત્તિ થાય છે= ઉત્તરમાં દોષની અનુવૃત્તિવાળી થાય છે. રા.
મુવતી છાપ' અહીં ‘’ થી એ કહેવું છે કે મુક્તિની પ્રવૃત્તિ તો ગ્લાધ્ય છે, પરંતુ મુક્તિની ઇચ્છા પણ ગ્લાધ્ય છે. ટીકા - ___ मुक्तीच्छापीति-द्वितीयात् स्वरूपशुद्धानुष्ठात्, सानुवृत्तिश्च उत्तरत्राप्यनुवृत्तिमती च, सा=दोषहानिः स्यात्, दर्दुरचूर्णवत्-मण्डूकक्षोदवत्, निरनुवृत्तिदोषविगमे हि गुरुलाघवचिन्तादृढप्रवृत्त्यादिकं हेतुस्तदभावाच्चात्र सानुवृत्तिरेव दोषविगम इति भावः । तदुक्तं - “द्वितीयाद्दोषविगमो न त्वेकान्तानुबन्धवान् । ગુરુત્તાધવન્તવિ ન થાત્ર નિયોતિ:” II (વિનું સ્નો-૨૨૭) ૨૪ ટીકાર્ચ -
દ્વિતીયાત્ ..... નિયતઃ” I અને બીજાથી=સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી, સા-તે-દોષની હાનિ, દદ્રચૂર્ણની જેમ=દેડકાના ચૂર્ણની જેમ, સાતુવૃત્તિ થાય અનુવૃત્તિવાળી થાય ઉત્તરમાં પણ દોષતી અનુવૃત્તિવાળી થાય, જે કારણથી નિરનુવૃત્તિ દોષના પિગમમાં ઉત્તરમાં દોષની અનુવૃત્તિ ન થાય એવા દોષના વિગમમાં, ગુરુલાઘવચિંતાથી દઢ પ્રવૃત્તિ આદિવાળું અનુષ્ઠાન હેતુ છે, અને તેના અભાવથી–ગુરુલાઘવચિંતાથી દઢ પ્રવૃત્તિ આદિ અનુષ્ઠાનના અભાવથી, અહીં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં, સાનુવૃત્તિ જ દોષનો વિગમ છે=દોષની અનુવૃત્તિ સહિત જ દોષનો વિષમ છે, એ પ્રકારનો ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org