________________
૪૪
પૂર્વસેવા દ્વાચિંશિકા/શ્લોક-૨૧ प्रत्यापत्तिः तत्तदपराधस्थानान्महता संवेगेन प्रतिक्रान्तिस्तया विशोधितं= વિશુદ્ધિમાનીતમ્ પારા ટીકાર્ચ -
પાપસૂદન .... માનીતમ્ II પાપસૂદન પણ આ રીતે=મૃત્યુષ્ય તપમાં બતાવ્યું એ રીતે, પરિશુદ્ધ અને વિધાનથી તે તે ચિત્રરૂપ જે સાધુદ્રોહાદિ પાપાદિ તેની અપેક્ષાથી જાણવો. જે પ્રમાણે અંગીકૃત પ્રવ્રજયાવાળા સાધુવધતા સ્મરણમાં તે દિવસે સ્વીકારાયેલા અભોજનના અભિગ્રહવાળા છ માસ સુધી વ્રતપર્યાયવાળા અને સમ્યફ સંપન્ન આરાધનાવાળા એવા યમુન મુનિરાજને કોઈ દિવસમાં ભોજન થયું નહિ. “તિ' શબ્દ તે તે પાપાદિની અપેક્ષાથી પાપસૂદન તપના સ્વરૂપની સમાપ્તિ માટે છે. વળી, તે પાપસૂદન તપ ચિત્રકલાના પ્રકારનો “મસિમાડસા નમ:” રૂાદ્રિ મંત્રસ્મરણરૂપ મંત્રજપ બહુલ છે જેમાં તેવો છે. વળી, તે=પાપસૂદન તપ, પ્રતિ આપત્તિeતે તે અપરાધસ્થાનથી મોટા સંવેગ વડે પ્રતિક્રાતિ, તેના વડે વિશોધિત છે=વિશુદ્ધિને પ્રાપ્ત કરાયેલો છે. ll૧.
- આ શ્લોક યોગબિન્દુમાં શ્લોક નં. ૧૩૫ છે, જેની ટીકામાં (કાર્યમુનિરીનચ)ના સ્થાને (યમુનરાગસ્થ) પાઠ છે, તે પ્રમાણે અર્થ કરેલ છે.
યોગબિન્દુ શ્લોક-૧૩પની ટીકામાં “ી Íસ૩૩ નમ:"ની આગળ “૩ઝ' એ પ્રકારનો પાઠ છે. ભાવાર્થ :
પૂર્વસેવા કરનારા ભદ્રક પ્રકૃતિવાળા જીવો પોતાના જીવનમાં જે જે પાપો કર્યા હોય તે તે પાપની અપેક્ષાથી પાપસૂદન તપ કરે છે, અને તે પાપસૂદન તપ આલોક અને પરલોકની આશંસાના પરિહારથી કરે છે અર્થાત્ આ તપ કરીને પોતે જે પાપ કર્યું છે, તેનો નાશ થાય તેવા સંકલ્પથી કરે છે માટે પરિશુદ્ધ છે; અને શાસ્ત્રમાં બતાવેલી વિધિથી કરે છે અર્થાત્ તપકાળમાં કષાયનો નિરોધ કરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે અને દેવપૂજાદિ કૃત્યો કરે છે, વળી, તપકાળમાં ચિત્ર પ્રકારના મંત્રોનો જાપ કરે છે, અર્થાત્ પંચપરમેષ્ઠિના પ્રથમ અક્ષરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org