SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. પૂર્વસેવાદ્વાત્રિશિકાશ્લોક-૧૭-૧૮ ભાવાર્થ : આદિધાર્મિક જીવો પ્રાયઃ જૈનશાસનને પામેલા ન હોય તેવા પણ ઘણા હોય છે, અને જૈનશાસનને પામેલા પણ હોય છે; અને ન પામેલા આદિધાર્મિક જીવો લૌકિક તપ કરનારા હોય છે, અને જૈનશાસનને પામેલા લોકોત્તર તપને કરનારા હોય છે. આ બંને પણ પ્રકારના આદિધાર્મિક જીવો જે તપ કરે છે, તે પોતાની ભૂમિકાને ઉચિત શુભઅધ્યવસાયને પોષક હોય છે, તેથી ઉત્તમ છે; અને તેવો લૌકિક તપ ચાંદ્રાયણ આદિ અનેક ભેદવાળો છે, જેનું સ્વરૂપ ગ્રંથકાર સ્વયં આગળ બતાવે છે. I૧ી . અવતરણિકા : આદિધાર્મિક જીવો જે લૌકિક તપ કરે છે, તેનું વર્ણન કરતાં પ્રથમ ચાંદ્રાયણ તપની વિધિ કહે છે – શ્લોક : एकैकं वर्धयेद् ग्रासं शुक्ले कृष्णे च हापयेत् । भुजीत नामावास्यायामेष चान्द्रायणो विधिः ।।१८।। અન્વયાર્થ : શુવન્ને=શુક્લપક્ષમાં, પર્વ પ્રાસં એક એક ગ્રાસ=એક એક કોળિયો, વર્યવધારે, ચ=અને કૃષ્ણ કૃષ્ણપક્ષમાં પ=એક એક કોળિયો ઘટાડે, અમાવાસ્યાયા—અમાવાસ્યામાં, 7 મુશ્મીત=ભોજન કરે નહિ, s= એ વાવ વિધ =ચાંદ્રાયણ તપની વિધિ છે. I૧૮ શ્લોકાર્ચ : શુક્લપક્ષમાં એક એક ગ્રાસ=એક એક કોળિયો વધારે, અને કૃષ્ણપક્ષમાં એક એકકોળિયો ઘટાડે, અમાવાસ્યામાં ભોજન કરે નહિ, એ ચાંદ્રાયણ તપની વિધિ છે. ૧૮ll ટીકા : एकैकमिति-एकैकं वर्धयेद् ग्रासं-कवलं, शुक्ले पक्षे प्रतिपत्तिथरारभ्य यावत् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004672
Book TitlePurvaseva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy