SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૩૧ અવતરણિકા - શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણમાં અવ્યાતિ દોષ આપતાં કહ્યું કે એકાગ્રતાના પૂર્વભાવી એવા અધ્યાત્માદિથી શુદ્ધ ચિત્તમાં યોગ હોવા છતાં યોગનું લક્ષણ અવ્યાપ્ત છે. એ આપત્તિના નિરાકરણ અર્થે પતંજલિ ઋષિ તરફથી જે સમાધાન કરવામાં આવે છે તે બતાવીને તે સમાધાન ઉચિત નથી, તે બતાવવા અર્થે શ્લોક-૩૧/૩૨માં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : योगारम्भोऽथ विक्षिप्ते व्युत्थानं क्षिप्तमूढयोः । एकाग्रे च निरुद्धे च समाधिरिति चेन तत् ।।३१।। અન્વયાર્થ: ગઇ થી પાતંજલ મતવાળા કહે છે, =વિક્ષિપ્ત ચિતમાં યોજારોયોગનો આરંભ છે, ક્ષિપ્તમૂહયા=ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાનં વ્યુત્થાન છે, જે ૨ નિરુદ્ધે ચ=એકાગ્ર અને વિરુદ્ધ ચિત્તમાં સાથ =સમાધિ છે. રૂતિ વેએ પ્રમાણે પાતંજલ મતવાળા કહે તો અર્થાત્ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત વિક્ષિપ્ત અવસ્થાવાળું હોવાથી ત્યાં યોગનો આરંભ છે, યોગ નથી. એથી ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં જતું તથી તેમાં દોષ નથી, એ પ્રમાણે પાતંજલ મતવાળા કહે તો, તેને ગ્રંથકારશ્રી કહે છે કે ત—તે બરાબર નથી. (કેમ બરાબર નથી, તે શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રી કહેશે.) ૩૧ શ્લોકાર્ચ - અથ થી પાતંજલ મતવાળા કહે છે – - વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો આરંભ છે, ક્ષિપ્ત અને મૂઢચિતમાં વ્યસ્થાન છે અને એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે, એ પ્રમાણે પાતંજલ મતવાળા કહેતો અર્થાત્ અધ્યાત્માદિ શુદ્ધચિત્ત વિક્ષિપ્ત અવસ્થાવાળું હોવાથી ત્યાં યોગનો આરંભ છે, યોગ નથી. એથી ‘ચિત્તવૃત્તિનિરોધ’ Jain Education International For Private & Personal use.Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy