________________
૧૧૨
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૨૪ પ્રમાણ નથી. એમ ગ્રંથકારે આપત્તિ આપી ત્યાં સાંખ્યદર્શનકાર કહે છે કે પાર્થનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી
શ્લોક-૨૩માં “એમ ન કહેવું.” એ પ્રમાણે જે કહ્યું તેથી હવે એમ કેમ ન કહેવું? તેમાં યુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
सत्त्वादीनामपि स्वाङ्गिन्युपकारोपपत्तितः ।
बुद्धिर्नामैव पुंसस्तत् स्याच्च तत्त्वान्तरव्ययः ।।२४।। અન્વયાર્થ
સર્વાલીનાસત્ત્વાદિની સ્વનિ પ= સ્વઅંગીમાં પણ=આશ્રયભૂત બુદ્ધિમાં પણ, ૩પપપત્તિત=ઉપકારની ઉપપતિ હોવાથી (પારાર્થનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી, એમ શ્લોક-૨૩ના ઉત્તરાર્ધ સાથે અન્વય છે.)
તતે કારણથી અર્થાત્ શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાંખ્યદર્શનની માન્યતા પ્રમાણે પદાર્થ સ્વીકારીએ તો બુદ્ધિથી જ દષ્ટ સર્વ વ્યવહારની ઉપપતિ થાય છે માટે આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી તે કારણથી, વૃદ્ધિા બુદ્ધિ પુસવ=પુરુષનું જ નામ=નામ ચા–થાય અર્થાત્ સાંખ્યદર્શનકાર જેને બુદ્ધિ કહે છે, તે જૈનદર્શન પ્રમાણે પુરુષ શબ્દથી વાચ્ય થાય. = વળી તત્ત્વોત્તર: તત્વાંતરનો વ્યય થાય અર્થાત્ અહંકારાદિ તત્વોનો ઉચ્છેદ થાય. (અહંકારાદિ તત્ત્વોનો ઉચ્છેદ કેમ થાય ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળના શ્લોકમાં બતાવે છે.) રજા શ્લોકાર્ચ -
સત્તાદિની સ્વતંગીમાં પણ ઉપકારની ઉપપતિ હોવાથી પારાÁનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી, એમ શ્લોક-૨૩ સાથે સંબંધ છે. તે કારણથી=શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાંખ્યદર્શનની માન્યતા પ્રમાણે પદાર્થ સ્વીકારીએ તો બુદ્ધિથી જ દષ્ટ સર્વ વ્યવહારની ઉપપત્તિ થાય છે, માટે આત્માને સ્વીકારવામાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org