________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭
અન્વયાર્થ :
સત્ત્ત=સત્ત્વમાં=બુદ્ધિના સાત્ત્વિક પરિણામમાં, પુસ્થિતનિચ્છાવાસમા=પુરુષમાં રહેલ ચિત્છાયા સમાન અન્યા=બુદ્ધિની પોતાની ચિછાયા તદુપસ્થિતિઃ= તેની ઉપસ્થિતિ=અભિવ્યક્તિ, પ્રતિવિશ્વાત્મો=પ્રતિબિબાત્મક મોઃ=ભોગ છે. સિ–પુરુષમાં મેવાપ્રજ્ઞા-ભેદના અગ્રહને કારણે=બુદ્ધિથી પુરુષના ભેદના અગ્રહને કારણે, વર્=આ=ભોગ, છે. ।।૧૭||
શ્લોકાર્થ :
સત્ત્વમાં=બુદ્ધિના સાત્વિક પરિણામમાં, પુરુષમાં રહેલ ચિત્ઝાયા સમાન બુદ્ધિની પોતાની ચિછાયા તેની ઉપસ્થિતિ=અભિવ્યક્તિ પ્રતિબિંબાત્મક ભોગ છે. પુરુષમાં ભેદના અગ્રહને કારણે આ=ભોગ, છે. ||૧૭]I
63
ટીકા -
सत्त्व इति सत्त्वे = बुद्धेः सात्त्विकपरिणामे, पुंस्थिता या चिच्छाया तत्समा याऽन्या = सा स्वकीयचिच्छाया, तस्या उपस्थितिरभिव्यक्ति: प्रतिबिम्बात्मको भोगः । अन्यत्रापि हि प्रतिबिम्बे (आदर्श) प्रतिबिम्ब्यमानच्छायासदृशच्छायान्तरोद्भव एव प्रतिबिम्बशब्देनोच्यते, पुंसि पुनरयं भोगो भेदाग्रहादत्यन्तसान्निध्येन विवेकाग्रहणाद् व्यपदिश्यते । यत्तु " व्यापकस्यातिनिर्मलस्य चात्मनः कथं सत्त्वे प्रतिबिम्बनमिति तत्र, व्यापकस्याप्याकाशस्य दर्पणादावप्रकृष्टनैर्मल्यवति च जलादावादित्यादीनां प्रतिबिम्बदर्शनात्, स्वस्थितचिच्छायासदृशचिच्छायाऽभिव्यक्तिरूपस्य प्रतिबिम्बस्य प्रतिबिम्बान्तरवैलक्षण्याच्च इति भोजः " ।। १७ ।। ટીકાર્ય -
સત્ત્વે ..... મોજૂદ । સત્ત્વમાં=બુદ્ધિના સાત્ત્વિક પરિણામમાં, પુરુષમાં રહેલી જે ચિાયા, તેના સમાન જે અન્ય-સ્વકીય, ચિત્છાયા, સા=તે, સ્વકીય ચિત્ત્ઝાયા=બુદ્ધિની ચિત્છાયા, તેની ઉપસ્થિતિ=બુદ્ધિની ચિત્કાયાની અભિવ્યક્તિ, પ્રતિબિબાત્મક ભોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org