SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अर्ह नमः । ॐ ह्रीँ श्रीशङ्खेश्वरपार्श्वनाथाय नमः । ॐ ऐं नमः । न्यायाचार्य - न्यायविशारद - श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत યોગલક્ષળદ્વાત્રિંશિ પૂર્વની કથાદ્વાત્રિંશિકા સાથે સંબંધ : कथानिरूपणानन्तरं तत्फलभूतस्य योगस्य लक्षणं निरूप्यते અર્થ : કથાના નિરૂપણ પછી તેના ફળભૂત-કથાના ફળભૂત, યોગના લક્ષણનું નિરૂપણ કરે છે ભાવાર્થ : યોગ્ય જીવોને માર્ગ બતાવવા માટે ઉપદેશક કથા કરે છે અને તે કથાના ફળરૂપે યોગ્ય જીવોને યોગની પ્રાપ્તિ થાય છે. તેથી કથાનું નિરૂપણ કર્યા પછી કથાના ફળભૂત એવા યોગના લક્ષણનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે. અવતરણિકા : ગ્રંથકારશ્રી યોગનું લક્ષણ બતાવે છે Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy