________________
સાધુસાચ્ચઢાત્રિશિકા/શ્લોક-૨૬
૧૧૧ શાસ્ત્રાર્થ કરવાની મનોવૃત્તિસ્વરૂપ, માનનુસારની=માર્ગઅનુસાર માવશુદ્ધિરપ–ભાવશુદ્ધિ પણ ન ચાચ્ય વ્યાપ્ય નથી=કલ્યાણનું કારણ નથી. li૨૬il. શ્લોકાર્ધ :
ગુણવાનના પાતંત્ર્ય વિના આપજ્ઞાપ્ય એવા બાળની સ્વઆગ્રહસ્વરૂપ માર્ગઅનનુસારિભાવશુદ્ધિ પણ વાચ્ય નથી અર્થાત્ કલ્યાણનું કારણ નથી. ૨૬l. ટીકા :
भावेति-भावशुद्धिरपि यमनियमादिना मनसोऽसङ्क्लिश्यमानतापि, एतत्= गुणवत्पारतन्त्र्यं, विना अप्रज्ञाप्यस्य-गीतार्थोपदेशावधारणयोग्यतारहितस्य, बालस्य अज्ञानिना, स्वाग्रहात्मिका शास्त्रश्रद्धाधिकस्वकल्पनाभिनिवेशमयी, मार्गो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही जीवपरिणामस्तदननुसारिणी न न्याय्या । यदाह - "भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियाऽत्यर्थं न पुनः स्वाग्रहात्मिका" ।। "रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।। “तथोत्कृष्टे जगत्यस्मिन् शुद्धिवै शब्दमात्रकम् ।
વૃદ્ધિનશનિર્મિતં નાર્થવદ્ મ” ! (ગષ્ટ-૨૨/-૨-) રદ્દા ટીકાર્ચ -
માવશુદ્ધિર ..... મિનિગમથી, ભાવશુદ્ધિ પણ=થમ, નિયમાદિતી આચરણાથી મનની અસંક્ષિશ્યમાનતા પણ, આના વગર=ગુણવાનના પારતંત્ર વગર, અપ્રજ્ઞાપ્ય એવા બાળતી=ગીતાર્થના ઉપદેશના અવધારણની યોગ્યતા રહિત એવા અજ્ઞાનીની, સ્વાગ્રહાત્મિકા છે શાસ્ત્રશ્રદ્ધાથી અધિક સ્વકલ્પનાના અભિનિવેશમયી છે. ગુણવાનના પાતંત્ર્ય વગરના દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્યવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org