SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્ગદ્વાઢિશિકા/શ્લોક-૨૩ ૧૦૧ અવતરણિકા : શ્લોક-૨૧ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૨૨માં દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात् । शान्तस्यापि द्वितीयं सज्ज्वरानुद्भवसन्निभम् ।।२३।। અન્વયાર્ચ - કાન્તાત્મપ્રદોમૂતમવનનુષ્યના એકાંત આત્માના ગ્રહથી ઉદ્ભૂત–ઉત્પન્ન થયેલ, ભવની નિર્ગુણતાના દર્શનને કારણે શાન્તચાપ શાંત એવા પુરુષને પણ સક્યુરાનુમવસમસત્વરના અનુભવના જેવો-શક્તિરૂપે વિધમાન એવા જ્વરના અનુદય જેવો દ્વિતીયં બીજો છે=મોહાવિત વૈરાગ્ય છે. ૨૩ શ્લોકાર્ચ - એકાંત આત્માના ગ્રહથી ઉત્પન્ન થયેલ ભવની નિર્ગુણતાના દર્શનને કારણે શાંત એવા પુરુષને પણ સત્ વરના અનુભવના જેવો બીજો છે=મોહાન્વિત મોહગર્ભિત, વૈરાગ્ય છે. ર૩|| શાન્તચાપ - અહીં ૩પ થી એ કહેવું છે કે જેઓ લોકદષ્ટિથી પ્રશમપરિણામવાળા નથી, એવાઓને તો એકાંત આત્માના ગ્રહથી ઉદ્ભૂત ભવનર્ગુણ્યને કારણે થયેલો વૈરાગ્ય મોહગર્ભિત છે, પરંતુ લોકષ્ટિથી શાંતપરિણામવાળાને પણ સતું વરના અનુભવ જેવો મોહગર્ભિત વૈરાગ્ય છે. ટીકા - एकान्तेति-एकान्तः सर्वथा सन् क्षयी वा य आत्मा तस्य ग्रहादुत्पन्नं यद्भवनैर्गुण्यदर्शनं ततः शान्तस्यापि प्रशमवतोऽपि लोकदृष्ट्या, द्वितीयं= मोहान्वितं, वैराग्यं भवति, एतच्च सन् शक्त्यावस्थितो यो ज्वरस्तस्यानुदयो वेलाप्राक्काललक्षणस्तत्सन्निभं तेषां भवेत्, द्वेषजनितस्य वैराग्यस्योत्कटत्वेऽपि मिथ्याज्ञानवासनाऽविच्छेदादपायप्रतिपातशक्तिसमन्वितत्वात् ।।२३।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy